ઘણા વર્ષો થી ચાલતો ટીવી શો તારક મહેતા ક ઉલટા ચશ્માં આજે દરેક દર્શકો નો મનપસંદ શો બની ચુક્યો છે. આજે લાખો લોકો આ સીરીયલ જોવા માટે લાઈનમાં બેસી જાય છે. સીરીયલ દ્વારા જબરદસ્ત મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ શો ના દરેક કલાકારો પોતાની અંગત લાઈફ ને લઈને પણ ચર્ચામાં આવે છે શો માં દરેક નું મનપસંદ પત્ર દયા ભાભી ( દિશા વાકાણી) જેને શો ઘણા સમય થી છોડી દીધો છે લોકો તેની પરત ફરવાની રાહ જોઈએ રહ્યા છે. ત્યારબાદ હવે બીજા એક કલાકારે કહ્યું છે કે તે શો છોડશે. તો ચાલો જાણીએ…

Image Credit

જો તમે પણ આ સીરીયલ દરરોજ જોતા હસો તો તમે બધા જ પાત્રો ને સારી રીતે ઓળખતા જ હસો દરેક પાત્ર ખુબ જ સારી રીતે મનોરંજન પૂરું પાડે છે. આજે વાત કરવાના છીએ સોઢી ની જી હા, સીરીયલ માં સોઢી નું પાત્ર ભજવનાર ગુરુચરણ હવે શો છોડવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ વાત નો ખુલાસો ખુદ સીરીયલ ના ડાયરેક્ટર સાહેબે કરેલ છે.

Image Credit

મીડિયા પરથી જણાવા મળે છે કે સોઢી એટલે કે ગુરુચારને તેના અંગત કારણો ને લીધે શો છોડવાનો નિર્ણય લીધો છે. એવું પણ જણાવા મળ્યું છે કે તેને શો છોડવા વિશે પ્રોડક્શન હાઉસ ને જાણ કરી દીધી છે અને સાથે પત્ર પણ મોકલી આપ્યો છે.

Image Credit

જયારે આ વાત પર શીના પ્રોડ્યુસર અસિત મોદી ને પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું છે કે હું આ વાત થી અજાણ છું મારી સાથે આવી કોઈ પ્રકાર ની વાત થયેલ નથી. આ વાત ની કોઈએ અફવા ફેલાવી છે. મને ગુરુચરણએ કોઈ પણ પ્રકાર નો પત્ર આપેલ નથી અને મને શો છોડવાની વાત પણ કરવામાં આવી નથી. હવે થોડા સમય માં અમારું શૂટિંગ પણ ચાલુ થવા જઈ રહ્યું છે જેની તૈયારીઓ માં હું વ્યસ્ત છું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *