કોરોના વાયરસ અને દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉનનાં કારણે છેલ્લા બે માસથી રાજયની સ્કુલો અને કોલેજો બંધ છે. પેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું પરંતુ ૮મી જુનથી એટલે કે સોમવારથી તમામ શિક્ષકોએ સ્કુલે હાજર રહેવું પડશે. આ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ આવવાનું રહેશે નહીં. વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ શિક્ષણની પ્રવૃતિ મળી રહે તે મુજબની પ્રક્રિયા એટલે કે હોમ લર્નીંગ શરૂ કરવામાં આવશે.

Photo Credit

આ બધાની વચ્ચે એવા સમચાર મળી રહ્યા છે કે 15 ઓગસ્ટ પછી શાળા કોલેજો ખોલવામાં આવશે. આ સમાચાર માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરીયાલે દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ દરમિયાન નવું શૈક્ષિણક કાર્ય 15 ઓગસ્ટ પછી ચાલુ થશે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને આ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Photo Credit

હો લર્નીંગ માટે તમામ સ્કુલોને જાણ કરાઈ છે. વિદ્યાર્થીઓની ડાયેસમાં ડેટા એન્ટ્રીની કામગીરી તેમજ આ કામગીરી માટે આવશ્યક શિક્ષકોને જરૂરીયાત પ્રમાણે શાળામાં હાજર રાખવાના રહેશે. બાળકોએ ઘરે બેઠા અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃતિઓ મળી રહે તે માટે હોમ લર્નિંગની પ્રક્રિયા આરંભાશે. હોમલર્નિંગનાં સમયગાળા દરમિયાન મધ્યાહન ભોજન માટે કુકિંગ કોસ્ટ અને અનાજ વિતરણની વ્યવસ્થા રાજય સરકાર તરફથી કરવામાં આવશે. આરટીઈ હેઠળ પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ પણ આવા શિક્ષણથી વંચિત ન રહી જાય અને તેઓ માટે પણ છાપેલું સાહિત્ય પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

Photo Credit

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *