દરેક યુવતી અને યુવકના સબંધોમાં એટલી ગહેરાઈ હોય છે કે જેટલી ગહેરાઈ એક સમુદ્રમાં ભગેયજ હોય છે. આજ દિન સુધી દરેક પુરુષ એમ સમજે છે યુવતીને બેડરૂમ સમયમાં બસ એક જ વસ્તુ જોઈએ છે કે જે છે શારીરિક સુખ… પણ આ જ પુરુષની સૌથી મોટી ભૂલ કરતા હોય છે. યુવતીને શારીરિક સુખ કરતા પણ કેટલીક વસ્તુ એવી છે તેની જરૂર પણ ખુબ વધુ હોય છે. તો આજે અમે તમને એ વસ્તુઓ વિષે કહીશું કે જેની સ્ત્રીને સૌથી વધુ જરૂર હોય છે પણ તે વિષે કોઈ પુરુષને ખ્યાલ નથી હોતી.

૧. ધીમી શરૂઆત.

દરેક યુવતી એવું ઈચ્છે કે બેડરૂમમાં યુવક તેની સાથે કોઈ જબરજસ્તી ના કરે અને તેના બીઝનેસ કે નોકરીની ટેન્શનથી બહાર આવીને બેડરૂમના વાતાવરણને ધીમી રીતે માણવાનું કરે પણ લગભગ બધા જ પુરુષ એ જ ભૂલ કરી બેસે છે કે તે ઉતાવળથી જ બધી ક્રિયા કરે છે અને બીજા ટેન્શન પણ પોતાના મનમાં રાખે છે આ તેની સૌથી મોટી ભૂલ છે.

૨. વાતચીત, દરેક પુરુષ બેડરૂમમાં કશું

કંઈપણ બોલ્યા વગર જ અંગત સબંધમાં આગળ વધવાની એક મોટી ભૂલ કરે છે કેમ કે સ્ત્રી એવું ઈચ્છે છે કે કશી બંને વચ્ચે ધીમી ધીમી વાત થાય અને ત્યાર પછી જ અંગત સબંધમાં આગળ વધવાની અવશ્ય કોશિશ કરે. પણ પુરુષ આ બાબતે એક મોટી ભૂલ કરે છે અને તેને એમ થાય છે કે યુવતીને ઝડપ અને ઉતાવળ કરવા વાળા પુરુષો ગમે છે, પણ આ વસ્તુમાં પુરુષ ભૂલ કરી બેસે છે.

૩. મનમાં ખોટા વહેમ

ઘણા યુવકોના મનમાં ખુબ ખોટા વહેમ રાખતા હોય છે જે તેમની લાઈફમાં ભ્રમ પેદા કરે છે. પુરુષો એવું કહે છે સ્ત્રીઓને અંગત સબંધોમાં વધુ સમય આપે તેવા પુરુષની ઈચ્છા રાખે છે પણ વાસ્તવિકતા કઈક જુદી જ હોય છે. યુવતીઓ દરરોજ એવું જ ઈચ્છે છે કે પુરુષ ભલે અંગત સબંધમાં વધુ સમય ના આપે પણ હંમેશા એવું જ ઈચ્છે છે કે જે સમય આપે તે સમય ખુશ થઈને આપે. પણ લગભગ પુરુષોના મનમાં આવા ખોટા ભ્રમ પેદા થાય છે.

૪. ઉતાવળો અંત

દરેક યુવક દરરોજ એ ભૂલ કરે છે કે અંગત સબંધ પછી તરત જ પોતે સુવાની કોશિશ કરે છે અને સ્ત્રી તરફ પોતે કોઈ પણ જાતનું ધ્યાન આપતો નથી, જેથી દરેક યુવતી નારાજ થતી હોય છે. દરેક યુવતી એવું ઈચ્છે છે કે પુરુષ અંગત સમય પછી તેની સાથે પ્રેમભરી વાત કરે અને તેને પૂરે પૂરો સમય આપે પણ કોઈ પુરુષને આ વિશે ની ખબર પણ હોતી નથી. આ ભૂલ લગભગ ૯૦% પુરુષો કરતા જ હોય છે.

૫. જબરજસ્તી

મોટાભાગના યુવકો પોતાનું પુરુષત્વ દેખાડવા માટે સ્ત્રી પર જબરજસ્તી કરતા જ હોય છે, પણ તેને નથી ખબર હોતી કે દરેક સ્ત્રીને જો પ્રેમ ભર્યો સ્પર્શ મળે તો તેનાથી ઉત્તમ કશું નથી હોતું. પણ આ વાત મોટાભાગના દરેક પુરુષ ભૂલી જ જતા હોય છે. આ બાબત દરેક સ્ત્રીની એક સમાન્ય ફરિયાદ હોય છે. જે કોઈ પુરુષ સમજવા તૈયાર નથી અને આ ભૂલ સૌથી મોટી કરે છે.

6. અન્ય વાત

દરેક યુવતી જરૂર એમ ઈચ્છે છે કે દરેક પુરુષ તેની રસોઈ, ઘરકામ તેનો દેખાવ વગેરે વસ્તુઓના દરરોજ વખાણ કરતા રહે, પણ આ બાબત પુરુષ સમજતો જ નથી અને તે પુરુષ આ બાબત લગ્ન પહેલા તો કહે છે પણ એક વાર મેરેજ થયા પછી આ વાત તે કોઈ દીવસ યાદ કરતો નથી એવી દરેક સ્ત્રીની એક સમાન્ય ફરિયાદ હોય છે.

૭. પ્રેમ અને શરીર સુખ

૮૫%થી પણ વધુ પુરુષો એમ સમજે છે દરેક યુવતી એ શરીરસુખની જરૂર પ્રેમ કરતા પણ વધુ રહે છે, પણ આ તેની સમજવાની સૌથી મોટી ભૂલ બની શકે છે. કારણ કે શરીર સુખ એક જીવનનો એક ઉત્તમ ભાગ છે જયારે પ્રેમ એ જીવનનો આત્મા છે. જો આ એક વાત પુરુષ સમજી જાય તો મોટા ભાગના પ્રોબ્લેમ્સ અને સ્ત્રી વિશેના વિચારો બદલી જાય. કેમ કે, સ્ત્રીઓને સૌથી વધુ પ્રેમની જરૂર પડે છે. બસ અમુક પ્રેમ ભર્યા પુરુષના શબ્દો સ્ત્રીના પુરા દિવસનો થાક પણ ઉતારી દેતા હોય છે.

તો દરેક યુવકે આ બાબતો જીવનમાં ક્યારેય ઉતારવા જેવી છે, જો આપ આ વાત જીવનમાં ઉતારી લેશો તો યુવતી વિશેનો તમારો એક નવો દ્રષ્ટિકોણ ઉભો થશે અને આપના જીવનમાં નિરાશ, દગો કે વિશ્વાસઘાત જેવા શબ્દો ક્યારેય નહિ આવે અને કોઈ પણ સ્ત્રી તમને છોડીને જવાની કોશિશ પણ નહિ કરે. જો આપને આ વાત સાચી લાગી હોય તો શેર જરૂર કરજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *