આજે દર 2 માણસ મોટાપાનો વધુ ભોગ બનેલો હોય છે. મોટાપાને લીધે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે મોટાપાને લીધે માણસો કસરત કરીને જે પછી જીમમાં જઈને પરસેવો વહેડાવે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે, તમે ભરપેટ જમીને પણ પણ વજન ઘટાડી શકો છો ?

જો તમે ઇન્ડિયન જમવાને સારી રીતે બનાવી શકો છો તો વજન ઓછું કરવા માટે સૌથી ઉત્તમ કામ કરે છે. ઘરે બનાવેલા જમવાથી તમારું બોડી પણ આસનીથી શેપમાં આવી જાય છે. ખાસ વાત એ છે કે, સ્વસ્થ રીતે તમે વજનને ઓછું કરી શકો છો.

ઘરનું જમવાનું જમવાથી શરીરના સ્વાસ્થ્ય તથા પોષક તત્વો પ્રાપ્ત થઈ જાય છે. તાજા શાકભાજીની અસર તમારા શરીર પર ખુબ વધુ થાય છે. ઘરનું જમવાથી લાંબા સમય સુધી પેટ આખું પેક મહેસુસ હોય બહારના નાસ્તાથી બચાવે છે.

• આવો આ લેખ દ્વારા જાણીએ ઘરનું જમવાનું કેવી રીતે વજન ઓછું કરે છે.

1. હેલ્ધી ફેટ

શું તમને ખ્યાલ છે કે, ઘી વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘીમાં ફેટી એસિડ, ઓમેગા-6 હોય છે. જે આપણા શરીરમાં ફેટના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, સાથે કે શરીરમાં લેપીડ અને પ્રોટીન બનાવવામાં મદદરૂપ થાય છે. જયારે ઘી મસાલા સાથે ભેગું કરવામાં આવે છે ત્યારે તે ઝડપથી વજન ઓછું કરવામાં મદદ કરે છે.

2. શાક બનાવવા માટે હેલ્થી વસ્તુનો કરો ઉપયોગ

શાકભાજી બનાવવા માટે મોટાભાગે લોકો દહીં અને કોકોનેટ ક્રીમનો ઉપયોગ કરે છે જે કમરની સાઈઝ વધારવાનું એક માત્ર કામ કરે છે. પરંતુ તેની જગ્યાએ નારિયેળના દૂધનો ઉપયોગ કરવાથી ટેસ્ટ તો એવો જ મળશે પણ કેલેરી ઓછી મળશે. આ ઉપાય કરવાથી તમને બહેતરીન સ્વાદ તો મળશે જ સાથે વજન પણ ઓછું થશે.

3. ભોજનમાં મસાલાનો વધુ પ્રયોગ કરો.

ભોજનને સારું બનાવવામાં મસાલા જ સારો ભાગ ભજવે છે. ઘણા માણસો વિચારતા હોય છે કે, મસાલા શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે પણ આ એકદમ સાચું નથી. લાલ મરચું, મરી પાવડર અને હળદરને સ્વાસ્થ્ય માટે ખાવામાં આવે છે. જો આ મસાલાની સાથે ઘી અને સરસોના તેલમાં હોય તો શરીરને ડીટોક્સ કરવાની સાથે-સાથે શરીરને રેગ્યુલેટ કરવામાં પણ સહાય કરે છે. આનાથી શરીરમાં અતિરિક્ત ફેટ કાઢવામાં આસાન રહે છે.

4. મીઠા લીમડાના પાનનો ભોજનમાં સમાવેશ કરો

મીઠા લીમડામાં ખૂબ જ જરૂરી ઇન્ગ્રીડિએન્ટ્સ હોય છે. જે સ્વાદની જોડે જોડે જોવામાં પણ ડિલિશિયસ કરે છે. મીઠા લીમડાના પાનને જો જમવામાં રોજ સમાવેશ કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ અને મોટાપો ઓછું કરવાનું ઉત્તમ કામ કરે છે. મીઠા લીમડામાં એક મહત્વપૂર્ણ ઘટક પણ હોય છે મહાનિમ્બિન. મીઠા લીમડાના કારણે શરીરની ફેટ ઓછું કરવામાં મદદ કરે છે.

અગત્યનું ધ્યાન રાખવાનું કે, સીમિત માત્રામાં જ બધી વસ્તુનો પ્રયોગ કરવો જોઈએ, કેમ કે ફાયદેમંદ ચીજનો પણ વધુ ઉપયોગ કરવાથી નુકસાન થાય છે.

strong>Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *