દેશમાં લોક ડાઉન નો માહોલ પૂરો થયો અને હવે અનલોક-1 ચાલી રહ્યું છે. છેલ્લો કેટલોક સમય બોલીવુડ માટે પણ ખરાબ ચાલી રહ્યો છે. 2020 માં માત્ર ખરાબ સમાચારો જ સંભાળવા મળી રહ્યા છે. જો કે બોલીવુડ અને ટીવી ના અમુક એવા સ્ટાર્સ છે જેને ફેંસ ને આ ખરાબ સમયમાં પણ ખુશખબરી આપી છે. આ લોકડાઉન ના સમયમાં ઘણા સ્ટાર્સ પેરેન્ટ્સ બની ગયા તો ઘણા સ્ટાર્સ એ પ્રેગનેન્સી ની જાહેરાત કરી છે.

સુમિત વ્યાસ અને એકતા કૌલ :

 

View this post on Instagram

 

Just like that!

A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on

 

ટીવીના ફેમસ સિતારા સુમિત વ્યાસ અને એકતા પણ પેરેન્ટ્સ બની ચુક્યા છે. બંને એ 5 એપ્રિલ ના રોજ ઇન્સ્ટાગ્રામ પર પ્રેગનન્સી ની જાહેરાત કરી હતી. 4 જુન ના રોજ સુમિત સુમિત અને એકતાને એક સુંદર દીકરો થયો છે. તસ્વીરો ફેંસ ને ખુબ જ પસંદ આવી છે.

ડિમ્પી ગાંગુલી અને રોહિત રોય :

 

View this post on Instagram

 

Born on the eve of Easter..my little Bunny Blue is here! 🐰 Aryaan Roy 11.04.2020.

A post shared by Dimpy (@dimpy_g) on


જણાવી દઈએ કે રાહુલ મહાજન ની એક્સ વાઈફ એ 12 એપ્રિલ ના રોજ તેના દીકરાના જન્મ ની ખુશ ખબરી આપી દિધી હતી. તેને તેના દીકરાના પગ ની તસ્વીર શેર કરતા લખ્યું કે તે ફરી વખત માં બની છે, જણાવી દઈએ કે આ ડિમ્પી અને રોહિત નું બીજું બાળક છે. તેને એક દીકરી પણ છે.

સ્મૃતિ ખન્ના અને ગૌતમ ગુપ્તા :

 

View this post on Instagram

 

Twinning with my baby doll 🥰 Thank you Reyo for this cute dress you sent for your sister 😍😍

A post shared by Smriti Khanna (@smriti_khanna) on


મેરી આશિકી તુમ શે હી ફેમ એક્ટ્રેસ સ્મૃતિ ખન્નાએ 15 એપ્રિલ ના રોજ બાળક ને જન્મ આપ્યો. લોકડાઉન દરમિયાન તેના ઘરે નવા મહેમાન આવ્યા અને ફેંસ એ પણ તેને ખુબ જ શુભેચ્છાઓ આપી છે. જણાવી દઈએ કે સ્મૃતિએ પ્રેગનન્સી પછી તેનો વજન ઘટાડી ને ફેંસ ને ચોંકાવી દીધા છે.

રુસલમ મુમતાજ અને નિરાલી :


લોકડાઉન દરમિયાન 26 માર્ચ ના રોજ એક્ટર રુસલમ એ તેના ઘરે આવેલ નવા મહેમાન નું સ્વાગત કર્યું. તેની પત્ની નિરાલી એ દીકરાને જન્મ આપ્યો હતો. રુસલામ નું કહેવું હતું કે આ ખુશખબર તે તેના ફેંસ ને થોડા સમય પછી જણાવશે. પરંતુ પછી તેને લાગ્યું કે તેના ફેંસ ને આ ખબર સારી લાગશે.

દિયા ચોપડા અને રીચી મેહતા :

 

View this post on Instagram

 

And my cup runneth over ! Happy Diwali insta fam from me and mine! 💖❤️

A post shared by Deeya Chopra Mehta (@deeya09) on


મન કી આવાજ પ્રતિજ્ઞા માં કામ કરતી એક્ટ્રેસ દિયા ચોપડા અને રીચી મેહતા પણ આ લોકડાઉન દરમીયાન પેરેન્ટ્સ બન્યા છે. ડિલિવરી બાદ દિયા એ તેના બાળક ના પગ ની તસ્વીર શેર કરી હતી ત્યારબાદ ફેંસ એ તેને ઘણી શુભેચ્છાઓ પાઠવી.

હાર્દિક પાંડ્યા અને નતાશા સ્ટાનોવિક :

હાર્દિક અને નતાશા એ નવા વર્ષ પર તેની સગાઇ ની જાહેરાત કરી હતી. ત્યારબાદ 31 મેં ના રોજ હાર્દિક અને નતાશા એ એક તસ્વીર શેર કરી જેમાં નતાશા બેબી બમ્પ સાથે જોવા મળે છે. હાર્દિકે જણાવ્યું કે નતાશા ખુબ જ જલ્દી એક બાળક ની માં બનવાની છે. જો કે હાર્દિક અને નતાશા ની સગાઇ ની અને બેબી ની ખબરો એ લોકોને ચોંકાવી દીધા. જો કે ફેંસ એ તેને સુભેચ્ચાઓ આપી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *