આપણા સમાજના બે અભિન્ન અંગ એક યુવક તથા બીજી યુવતી. બંનેમાં વિજાતીય આકર્ષણ જોવા મળતા હોય છે જેના લીધે બંને એકબીજા માટે વધુ પ્રમાણમાં આકર્ષાય છે. ઉંમર વધતી સાથે જ પણ આ આકર્ષણ ઘટતું નથી, સ્ત્રીને પુરુષ માટે હંમેશા માટે આકર્ષણ રહે છે જયારે પુરુષને સ્ત્રી માટે હંમેશા માટે આકર્ષણ રહેતું જ હોય છે. એવું પણ નથી કે આ આકર્ષણ દરેક માણસમાં હોય છે કેટલાક સજાતીય આકર્ષણ ધરાવતા લોકોમાં આ વસ્તુ દેખાવા નથી મળતી પરંતુ આજે આપણે વાત કરવાની છે છોકરાઓની જે છોકરીઓના શરીરમાં પહેલી નજરમાં જ કેટલીક વસ્તુઓ ઉપર ધ્યાન પહેલા આપતા હોય છે.

આપણે બહુ બધી વખત નોટિસ કર્યું હશે કે રસ્તામાં કે કોઈ બીજી જગ્યા પર ચાલતી કોઈ છોકરીને પાસે બેસેલો છોકરો એકીટશે તાકીને જોતો હશે ત્યારે ઘણી વખત મનમાં પ્રશ્ન થાય કે એ શું જોતો હશે? ઘણી છોકરીઓને પણ આ વાતની ખ્યાલ હોય છે કે કોઈ તેને જોઈ રહ્યું છે, પરંતુ તેને જોવાનું ચોક્કસ કારણ કદાચ એ છોકરીને પણ ખ્યાલ નહીં હોય, ઘણીવખત સાચું કારણ ના ખબર પાડવાના લીધે ઘણી છોકરીઓ કેટલાક ખોટા કારણો પોતાની જાતે પણ નક્કી કરી લેતી હોય છે. પરંતુ આજે અમે તમને એવા કેટલાક કારણો વિશે કહીશું જેના લીધે તમે એ અવશ્ય જાણી શકશો કે એવું તે શું એક છોકરો છોકરીને પહેલી નજરમાં જોતો હોય છે?

1. આંખો:

કોઈપણ છોકરો જયારે છોકરીને પહેલી નજરે જુએ છે ત્યારે તેની પહેલી નજર છોકરીની આંખો ઉપર જ પડે છે. કેમ કે પ્રેમ હંમેશા પહેલા આંખોથી જ થાય છે. છોકરીઓ ચહેરાની સુંદરતાની જોડે જોડે આંખોને પણ કાજલ અને આઇબ્રોની મદદથી બનાવતી હોય છે જેના લીધે બધા જ છોકરાનું ધ્યાન સૌથી પહેલા આંખો ઉપર જ જાય છે. એટલા માટે જ તો મૂવીમાં વધારે પડતા ગીતો આંખો ઉપર જ જોવા મળશે.

2. કમર:

મોટાભાગના છોકરાઓ તથા છોકરીઓની કમરથી વધુ પ્રમાણમાં આકર્ષાય છે. પાતળી કમરની છોકરી છોકરાનું વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. કેમ કે છોકરાઓ પણ પરફેક્ટ ફિગરના દીવાના હોય છે. તેમને પણ લચીલી કમરવાળી છોકરીઓ વધુ પસંદ હોય છે. મોટી કમર વળી છોકરીઓની કમર સામે છોકરાઓ મોટાભાગે નજર ફેરવતા હોય છે.

3. હોઠ:

સુંદર હોઠ એ મોટાભાગના બધા જ પુરુષને પસંદ હોય છે. જેના લીધે છોકરાઓની નજર છોકરીના હોઠ સુધી ગયા વગર તો રહેતી જ નથી. કોઈપણ છોકરીની સુંદરતા તેના હોઠથી વધતી હોય છે જેના લીધે છોકરીઓ પણ લાલી લિપસ્ટિક કરી તથા હોઠને સુંદર તથા આકર્ષક રાખતી હોય છે અને છોકરાઓ પણ આ નશીલા હોઠને કારણે વધુ ઘાયલ પણ થતા હોય છે.

4. સ્માઈલ:

કોઈપણ યુવતીની સ્માઈલના પણ છોકરાઓ હમેશા માટે દીવાના હોય છે. કોઈપણ છોકરનું હાસ્ય હમેશા સુંદર જ હોય છે અને એજ હાસ્ય ઘણા છોકરાઓને આકર્ષિત પણ કરે છે.

5. હેરસ્ટાઇલ:

ઘણા યુવકોની નજર છોકરીની હેરસ્ટાઇલ ઉપર પણ ક્યારેક ક્યારેક જતી હોય છે. લાંબા તથા ભરાવદાર તેમજ સિલ્કી વાળ છોકરાઓની પ્રથમ પસંદ છે. ઘણા છોકરાઓ તો કલ્પનામાં પણ સુંદર વાળવાળી છોકરી જોઈને તેના માથામાં હાથ પણ ફેરવી લેતા હોય છે.

6. વક્ષસ્થળ:

દરેક છોકરાની પહેલી નજર છોકરીના વક્ષસ્થળ ઉપર હંમેશા જશ જ હોય છે. ભલે ઘણા માણસો આ વાત માને નહિ પરંતુ આ વાત હમેશા સાચી જ છે અને આ વાતની જાણ પણ બધી જ છોકરીને હોય છે. કોઈપણ છોકરી કે મહિલાના વક્ષસ્થળ ઉપર કોઈપણ છોકરો કે પુરુષ પહેલી નજર અવશ્ય નાખશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *