સલમાન ખાનની એક ટાઈમ ની સૌથી સુપરહીટ મૂવી ‘મૈને પ્યાર કિયા’ ની માસુમ ચુલબુલી ગર્લ ‘સુમન’ નો રોલ પ્લે ભેજવેલ ભાગ્ય શ્રી તમને યાદ જ હશે. તાજેતરમાં જ તે ટીવી ‘ચેનલ લાઈફ ઓકે’ નાં શો ‘લૌટ આઓ તૃષા’ માં પણ દેખાવા મળી હતી.

આ સમયે તે પોતાનાં પતી હિમાલય દાસાનીની જોડે ગ્રીસમાં છુટ્ટીઓની મજા માણી રહી છે. ‘મૈને પ્યાર કિયા’ની સીધી-સાદી આ છોકરી આ ફોટોમાં એકદમ યંગ એન્ડ ફ્રેસ નજરમાં આવી રહી છે.

જુઓ બાકીની ટ્રીપની ફોટો. ગ્રીસ ટ્રીપ પર ગયેલી ભાગ્યશ્રીએ પોતાની કેટલીક સુંદર હોટ તસ્વીરો શેર કરી છે. વ્હાઈટ હોટ શોર્ટ્સ અને પિંક ટોપ પહેરીને 50 વર્ષીય ભાગ્યશ્રીનો આ હોટ લુક ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે.

ભાગ્યશ્રીની પુત્રી આ સુંદર ફોટો ઇન્ટરનેટ પર થઇ રહી છે વધુ પ્રમાણમાં વાઇરલ…. જુવો ફોટોસ ક્લિક કરીને 90ના દશકમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ દ્વારા પ્રખ્યાત થયેલી હિરોઈન ભાગ્યશ્રી ઘણા સમયથી બૉલીવુડની દુનિયાથી દૂર છે.

ભલે તેમણે પોતાની આગવી જિંદગીને લીધે મુવુથી દુરી બનાવી લીધી હોય પણ ગ્લેમરની દુનિયામાં આજે પણ તેમની ચર્ચાઓ અવરનવર થાય છે. 50વર્ષની ભાગ્યશ્રી આજે પણ ખુબ જ સુંદર અને ફિટ દેખાય છે.

ભાગ્યશ્રીની આ ડેબ્યુ મૂવી ખુબ જ હિટ પુરવાર થઇ હતી. ભાગ્યશ્રીને બોલિવૂડ જગતમાં તેમના માસુમ ચહેરા તથા સાદગી ભરેલા અંદાજ માટે ઓળખવામાં આવતા હતા.

ખૂબ જ ઓછા માણસો જાણે છે કે ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત નાના પડદા પર વર્ષ 1987માં અમોલ પાલેકરના ટીવી શો કચ્ચી ધૂપથી ચાલુ કરી હતી. જો કે પ્રથમ જ ફિલ્મમાં જબરદસ્ત એન્ટ્રી લેનારી ભાગ્યશ્રી ધીમે-ધીમે સ્ક્રીન પરથી દૂર થવા લાગી હતી.

થોડીક જ મૂવી કર્યા પછી તેમને હિમાલય દાસાની જોડે મેરેજ કરી લીધા હતા. મોટા પડદાથી દૂર થઇ ચુકેલી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર પોસ્ટ કરતા રહે છે.

જો કે એક વખત ફરી ભાગ્યશ્રી વધુ પ્રમાણમાં ચર્ચામાં છે પણ આ વખતે તેની ચર્ચાનું કારણ તેની સુંદર દીકરી ‘અવંતિકા દાસાની’ છે. આગળના કેટલાક દિવસોથી અવંતિકા સોશિયલ મીડિયા પર ખુબ જ અેક્ટિવ છે.

લાઈમલાઈટથી હમેશા માટે દૂર ભાગ્યશ્રીએ તાજેતરમાં જ પોતાની દીકરી સાથે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં મા-દીકરી ટ્રેડિશનલ આઉટફિટમાં ખુબ જ આકર્ષક લાગી રહી હતી.

તાજેતરમાં અવંતિકા ઈનસ્ટાગ્રામ પર પોતાની આકર્ષક તસવીરો પોસ્ટ કરીને પોતાની હાજરી જણાવી રહી છે. ભાગ્યશ્રીની દીકરી અવન્તિકા 22 વર્ષની છે અને પોતાની માની જેમ તે પણ ખુબ જ સુંદર છે.


બૉલીવુડ જગતના સિતારાઓને યોગા તથા વર્કઆઉટનો ઘણો ક્રેઝ જોવા મળે છે. બૉલીવુડ જગતના સેલેબ્સ તેની ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. 50 વર્ષની ઉંમરે ભાગ્યશ્રીને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવો સમસ્યજનક છે. તેની પાછળ ક્યાંક ને ક્યાંક યોગ જવાબદાર છે. કેટલાક સમય પહેલા ભાગ્યશ્રીએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં ભાગ્યશ્રી બોસુ બોલ પર સંતુલન કરતી નજરે ચડે છે.બોલના સંતુલનની સાથે-સાથે ભાગ્ય શ્રી 5 કિલો ડંબલ ઉઠવતી નજરે ચડે છે.

કહી દઈએ કે, ભાગ્યશ્રીનો પુત્ર પણ બોલીવુડ જગતમાં ડેબ્યુ કરી ચુક્યો છે. ભાગ્ય શ્રીના પુત્ર અભિમન્યુ દસાનીની પ્રથમ ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા

ભાગ્ય શ્રીની મૂવી મૈને પ્યાર ક્યુ કીયની ભગ્ય સફળતા પછી તેને બોલીવુડ જગતને હંમેશા માટે ગુડ બાય કહી દીધું હતું. ભાગ્ય શ્રી બૉલીવુડથી ભલે બને એટલી દૂર હોય પરંતુ તે પાર્ટી અને ઇવેન્ટમાં દેખાવા મળી જાય છે. ભાગ્ય શ્રીએ અચાનક બૉલીવુડ છોડી દેતા તેણ ફેન્સ ચોંકી ગયા હતા. અત્યાર સુધી હંમેશા ફેન્સના મનમાં આએક સવાલ રહ્યો હતો કે આખરે એવું તે શું હતું કે ભાગ્યશ્રીએ બોલીવુડ છોડીને જવાનો ફેંસલો કર્યો હતો. હાલમાં જ ભાગ્ય શ્રીએ આ અંગે ખુલાસો કર્યો હતો.

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાગ્યશ્રીએ વાત કરતા કહ્યું હતું કે, તમે બૉલીવુડ જગતથી દૂર કેમ છો ? અને આ વાતને લઈને ચાહકો તમારાથી નારાજ છે ? આ પ્રશ્નના જવાબ આપતા ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, હું હંમેશા ફેન્સ સાથે જોડાયેલી રહી છું. હું સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે રૂબરૂ થવાની કોશિશ કરી રહી છું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *