શ્રીદેવી તેના જમાનાની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી હતી. તેના કરિયર માં શ્રીદેવી એ જેટલી ફિલ્મો કરી છે તેમાંની મોટાભાગ ની ફિલ્મો હિટ રહી છે. શ્રીદેવી ને બોલીવુડ ની લેડી અભિનેતા કહેવામાં આવતી. શ્રીદેવી ની પોપ્યુલારીટી એટલી હતી કે તેના નામથી મોટો મોટી હિરોઈનો ફિલ્મોમાંથી તેનું નામ હટાવી લેતી હતી. શ્રીદેવી ની અદા અને તેના હુસ્ન નું જાદુ થી તે તેના ફેંસ ના દિલોમાં રાજ કરતી હતી.

50 ની ઉંમર માં કરાવ્યું હતું બોલ્ડ ફોટોશૂટ :

Image Credit

ભલે આજે તે આ દુનિયામાં નથી પરંતુ તેની સાથે જોડાયેલ ઘણી એવી વાતો છે જે બોલીવુડ જગત અને તેના ફેંસ ના દિલોમાં કાયમ જીવિત છે, એવી જ એક યાદ તેના આ ફોટોશૂટ સાથે જોડાયેલ છે. તેને 50 વર્ષની ઉંમરે ફોટોશૂટ કરાવ્યું હતું. શ્રીદેવી ની આ તસ્વીરો રાતોરાત સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ ગઈ હતી. આ ફોટોશૂટ માં તેના ગ્લેમરસ અંદાજ થી તેના ફેંસ ના પરસેવા છુટી ગયા હતા.

Image Credit

શ્રીદેવી નું આ ફોટોશૂટ વોગ મેગેઝીન માટે હતું. તેને જોઇને સારી સારી એક્ટ્રેસ ના પરસેવા છૂટી ગયા હતા.

Image Credit

આ તસવીરોમાં શ્રીદેવી ખુબ જ બોલ્ડ અંદાજ માં જોવા મળી હતી. તેના કારણે જ આ તસ્વીરો ખુબ જ વાઈરલ થઇ હતી.

Image Credit

તસ્વીરો જોઇને એ કહેવું મુશ્કિલ છે કે જયારે આ તસ્વીરો પાડી ત્યારે તેની ઉંમર 50 વર્ષ હતી.

Image Credit

વોગ મેગેઝીન ના ફોટોશૂટ ની થીમ સીડક્ટીવ ટીચરની હતી. જે શ્રીદેવી એ ખુબ જ સારી રીતે નિભાવ્યું. આ રોલમાં શ્રીદેવી ખુબ જ ફીટ લગતી હતી.

Image Credit

આ ફોટોશૂટ માં શ્રીદેવી એ પેસિંગ સ્કર્ટ થી લઈને શોર્ટ પણ મોકલ્યા હતા. તેના લૂક ને જોઇને દરેક હેરાન રહી ગયા હતા.

Image Credit

સ્ટુડન્ટ સાથે ફલર્ટ કરતી શ્રીદેવી ની આ તસ્વીરો લોકોને ખુબ જ પસંદ આવી હતી. ગ્રીન ગાઉન માં તેનું ગ્લેમર જોવા જેવું હતું.

દુબઈ માં થયું હતું મૃત્યુ :

જણાવી દઈએ કે શ્રીદેવી નું 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દુબઈમાં મૃત્યુ થયું હતું. એક પારિવારિક પ્રસંગ માં દુબઈ ગઈ હતી ત્યાં અચાનક તેનું મૃત્યુ થયું હતુ. આ ખબર સામે આવતા જ પૂરું બોલીવુડ શોક માં આવી ગયું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *