માણસોને કપડાં પહેર્યા વગર સુવામાં ક્યારેય શરમ આવતી હોય છે. ખાસ કરીને એવા સમાજમાં જ્યાં આ ચલણ બિલકુલ પ્રાપ્ત થતું નથી. કપડાં પહેર્યા વગર સૂવાને લીધે તમારી ઈજ્જત અને શિષ્ટાચાર સાથે સાંકળવામાં આવે છે, ઘણી વખત તમારા ઘરમાં કોઈ મોટું હોય તો તમે કપડાં ઉતારતા તમે શરમ અનુભવો છો.

પણ જો તમે રૂમમાં હોય તો તમે એકલા કપડાં કાઢીને સુઈ શકો છો. કપડાં કાઢીને સૂવાથી જોરદાર ફાયદો થાય છે આ વાત સાંભળીને તમને આંચકો લાગ્યોને પણ કપડાં કાઢીને સૂવાથી શરીરના સ્વાસ્થ્યને પણ અનેકગણો ફાયદા થાય છે તેની સાથે-સાથે તમારી લાઇફસ્ટાઇલને પણ જોરદાર બનાવે છે. નીંદર આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે પરંતુ નિર્વસ્ત્ર થઈને સૂવાથી તમને શારીરિક તથા માનસિક રીતે પણ તંદુરસ્ત રાખે છે.

• આવો જાણીએ નિર્વસ્ત્ર સુવાના ફાયદા:

1. શરીરના તાપમાનને રાખે ઠંડુ

ઉનાળામાં ગરમીને લીધે આપણે શાંતિથી સુઈ નથી શકતા. નાઈટ ગાઉન તથા પાયઝામા પહેરીને સૂવાથી ગરમી વધુ લાગે છે. જયારે નિર્વસ્ત્ર થઈને સૂવાથી શરીરનું તાપમાન એકદમ કાબૂમાં રાખે છે. નિર્વસ્ત્ર થઈને ઊંઘ લેવાથી તમે સરળતાથી સુઈ શકો છો. ઉનાળામાં સારી નીંદર મેળવવાનો આ એક સરળ ઉપાય છે. નિર્વસ્ત્ર થઈને સૂવાથી એર કન્ડિશનની તાપમાન દરરોજ ઓછું કરવાની ઝંઝટમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે.

2. મોટાપો થાય છે છું મંતર

જો તમે રાતે નિર્વસ્ત્ર થઇને દરરોજ સુવો છો તો તમારું કોર્ટિસલ લેવલ સરાળતાથી ઘટે છે. જેથી તમે સારી રીતે ઊંઘ લઈ શકો છો. આની સાથે જ તમારો મોટાપો પણ ઘટી જાય છે.

3. ભરપૂર એનર્જી

જો તમે દરરોજ રાતે સારી રીતે ઊંઘ લો છો તો જેનાથી તમારી એનર્જી બુસ્ટ થાય છે. જેનાથી તમે દિવસ દરમિયાન એનર્જીથી ભરપૂર રહો છો.

4. સ્પર્મની ગુણવતા વધારો

એક સંશોધન પ્રમાણે, રાતે સુતા વખતે ટાઈટ બોક્સર તથા અંડર વેર પહેરવાને લીધે તમારા સ્પર્મની ક્વોલોટી વધુ પ્રભાવિત કરી શકે છે, આ સર્વમાં આશરે 500 લોકોને સમાવેશ કરવામાં આવ્યા હતા. જેમાં માનવામાં આવ્યું હતું કે, દિવસે અને રાતે તમારી પસંદગી પ્રમાણે અંડરવેર પહેરો. આ દરમિયાન તેના સ્પર્મની ક્વોલિટી પણ રેકોર્ડ કરવામાં આવી હતી.

5. સ્કિનના પણ થશે વધુ ફાયદા

રાતે નિર્વસ્ત્ર થઈને સુવી સ્કિન માટે સારું છે. તેની સાથે જ શરીરમાં મેટાબોલિઝ્મની ફક્ત પણ સાચી રહે છે. આ રીતે અવશ્ય સૂવાથી તમારી ત્વચા સારી રીતે શ્વાસ લઇ શકે છે, જેના કારણે ત્વચાથી સંકળાયેલી તકલીફનો ખતરો ટળી શકે છે.

6. પ્રાઇવેટ પાર્ટ પણ રહે રોગ મુક્ત

તમારા સ્કિનની જેમ જ તમારા પ્રાઇવેટ ભાગના પીએચ લેવલને કાબૂમાં રાખવા માટે અને ઇન્ફેક્શનથી બચવા માટે નિર્વસ્ત્ર થીઅને સૂવું જોઈએ. જેનાથી વૈજાઇનલ યીસ્ટ ઇન્ફેક્શન, કૈલીબકન્સ નામના ફંગસને કારણે થાય છે, જે ગરમ જગ્યા પર જોવા મળે છે. નિર્વસ્ત્ર થઈને ઊંઘ લેવાથી તમારા પ્રાઇવેટ પાર્ટ પણ સુકાઈ જાય છે. જેથી તમે બીમારીથી બચી શકો છો.

7. અનિંદ્રા

અનિંદ્રાના શિકાર જે માણસો બનેલા હોય છે ડોક્ટર તે વ્યક્તિઓ સારા ખાવા-પીવાનું પરિવર્તન કરવાની સાથે-સાથે દિનચર્યા પરિવર્તનની પણ સલાહ આપે છે. દિનચર્યા પરિવર્તન કરવા માટે રાતે કપડાં વગર સૂવાને લાભદાયક કહેવામાં આવે છે, જેનાથી સારી ઊંઘ આવવાની સંભાવના વધી જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *