તમે ક્યાંકને ક્યાંક એવા માણસો વિશે સાંભળ્યું હશે જેઓનો જન્મ એકદમ ગરીબીમાં થયો પણ તેઓએ દુનિયાના પોતાનું એક અનોખું નામ બનાવ્યું હોય. આ કામિયાબીને પ્રાપ્ત કરવા માટે આ લોકોએ ફક્ત કડી મહેનત જ કરી ન હતી પણ ઘણા એવા બલિદાન પણ આપી દીધા છે. વિશ્વમાં ઘણી એવી કહાનીઓ સાંભળી હશે. જેમાં વ્યક્તિએ જમીનથી આસમાન સુધીની સફર કરી છે.

દુનિયાને તથા આખા સમાજને પ્રખ્યાત થઈને અનોખો સંદેશો પણ પાઠવ્યો હોય. આજે અમે તમને ભારતના તે મહાન વ્યક્તિઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેને કદાચ તેઓના મૃત્યુ પછી પણ સદીઓ સુધી યાદ કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ઉદ્યોગપતિ વગેરેનો સમાવેશ થાય છે.

1. નરેન્દ્ર દામોદર દાસ મોદી:

એક ચાની કીટલી પર કામ કરીને ભારતના પીએમ સુધીની આ લાંબી સફર નક્કી કરનારા નરેન્દ્ર મોદીજીનું નામ પણ આમાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી થી ગોધરા હિંસામાં દોષી તરીકે ઓળખવામાં આવ્યા હતા. આમ છતાં પણ તેમણે કઠિન પરિશ્રમ કરી અને આગળ વધતા ગયા હતા. આજે નરેન્દ્ર મોદી ભારત દેશના સૌથી શક્તિશાળી માણસ બન્યા.

2. મૈરી કૉમ:

ભારતની શાન તરીકે ઓળખતા મૈરી કૉમ પાંચ વાર દુનિયામાં મુક્કેબાજી પ્રતિયોગિતાની જીતી રહી ચુકી છે. ત્રણ બાળકો ની માં મુક્કેબાજી એમસી મૈરિકોમ એ એશિયન ગેમ્સ માં ગોલ્ડ મેડલ પણ જીતી ચુકી છે. તેના ઉપરાંત લંડન ઓલમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલિસ્ટ અને એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ જીતનારી મૈરીકોમ બની હતી.

3. એ.પી.જે. અબ્દુલ કલામ:

અબ્દુલજીનો જન્મ ખુબ જ માધ્યમ ગરીબ ફેમિલીમાં થયો હતો તેના પિતા હોડી ચાલવતા હતા. કલામજીએ પોતાના ફાધર ની સહાય માટે સમાચાર પત્ર વહેંચવાનું કામ ચાલુ કર્યું હતું આટલી કઠિન પરિસ્થિતિ હોવા છતાં પણ કલામજીએ ભૌતિકીમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સાથે જ એરો સ્પેસ એન્જીનીયરીંગનું અધ્યયન પણ કર્યું હતું. આગળ ચાલીને કલામ 2002 માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા.

4. ધીરુભાઈ અંબાણી:

ધીરુભાઈ અંબાણી પોતે ગુજરાતના ચોરવાડ ગામથી આવે છે. 16 વર્ષની નાની ઉંમરમાં તેમણે ક્લાર્કના પદ પર કામ ચાલુ કર્યું હતું. કેટલાક સમય પછી તે પાછા આવી ગયા અને પોતાના દોસ્ત ચંપકલાલની સાથે ભેગા મળીને નાનો એવો બિઝનેસ ચાલુ કર્યો હત. પણ તેના મિત્રના વિચારો જુદા જ હતા માટે તે અલગ થઇ ગયા હતા, પણ ધીરુભાઈ અંબાણીએ પોતાનો સંઘર્ષ છોડ્યો ન હતો. તેના પછી તે સ્ટોક માર્કેટમાં સમગ્ર આવી ગયા હતા. આજે ઉધોગપતિ તરીકે ધીરુભાઈનું નામ દેશના દરેક નાગરિકોના હોંઠ પર છે.

5. સુશીલ કુમાર:

સુશીલજી એ કુશ્તી ક્ષેત્રમાં પોતાનું આગવું નામ રોશન કર્યું હતું. તેમના પિતા એક સામન્ય બસ કંડકટર છે અને માતા ગૃહિણી છે. તેને વર્ષ 2006માં અર્જુન એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. સુશીલ કુમાર પહેલા એવા ઇન્ડિયન એથલીટ છે જેમણે ભારત માટે બે ઓલમ્પિક પદ પ્રાપ્ત કર્યા છે.

6. વિજેન્દર સિંહ:

ઓલમ્પિક પદક વિજેતા તથા પ્રોફેશનલ બોક્સિંગ આપી ચૂકેલા ઇન્ડિયન મુક્કેબાજ વિજેન્દર સિંહના પિતા હરિયાણામાં એક બસ ડ્રાઇવર હતા. તેના ફાધરે વિજેન્દર સિંહ ડ્રીમ પૂરું કરવા માટે ઓવર ટાઈમ કરીને પૈસા ભેગા કર્યા હતા અને વિજેન્દર સિંહએ પણ પોતાના પિતા સપના અને તેની પરિશ્રમને પૂરું અંજામ આપવા માટે પોતાના જીવનની પણ બાજી લગાવી દીધી હતી. આજે તે પોતાના પરિશ્રમને ને લીધે ભારતના સૌથી પ્રખ્યાત બોક્સર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *