બોલીવુડ અભિનેતા સોનું સુદ પ્રવાસી મજુરો માટે હાલમાં ભગવાન સમાન છે. તેને શહેરમાં ફસાયેલા દરેકમજુરોને તેના ખર્ચે ઘરે પહોચાડવામાં મદદ કરી છે. આ કાર્ય માટે તેને કોઈ પાસે મદદ માંગો નથી. સોશિયલ મીડિયા પર તેના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. લોકો ટી રીયલ હીરો જણાવી રહ્યા છે. સરકાર પણ તેના કામના વખાણ કરે છે. પરંતુ શું તમે જાણો છો આજે લાખો રૂપિયાની મદદ કરનાર સોનું સુદ એક સમયે 5500 રૂપિયા લઈને માયાનગરી મુંબઈમાં આવ્યા હતા. ચાલો જાણીએ તેના સંઘર્ષ ની કહાની…

Image Credit

સોનું એ તેના એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેને તેના કરિયર ની શરૂઆત દિલ્લીમાં એક મોડલ તરીકે કરી હતી. તેનો પ્લાન હતો કે થોડા પૈસા ભેગા કરે અને મુંબઈ જાય. તેને કહ્યું કે દિલ્લીમાં એક દોઢ વર્ષ કામ કાર્ય પછી તેને સાળા પાંચ હજાર રૂપિયા ભેગા કરી લીધા હતા. અને તેને લાગ્યું કે આટલા રૂપિયામાં તે એક મહિનો પસાર કરી લેશે. તો એટલા રૂપિયા લઈને તે માયાનગરી મુંબઈ માટે રવાના થઇ ગયા.

Image Credit

આગળ તેને કહ્યું કે તેના 5 હજાર રૂપિયા મુંબઈમાં 5 થી 6 દિવસમાં પુરા થઇ ગયા. ત્યારબાદ તેને વિચાર આવ્યો કે હવે તો ઘરેથી મદદ લેવી પડશે. જો કે અ મુશ્કેલ સમયમાં સોનું સાથે એ થયું જેની તેને ઉમ્મીદ હતી.

Image Credit

એટલે કે તેને તેનો પહેલો બ્રેક મળી ગયો. ત્યારે તેને એક એડ માટે ફોન આવ્યો અને તેને 2000 રૂપિયા દરરોજ મળવા લાગ્યા. સોનું ને લાગ્યું કે આ એડ કાર્ય પછી લોકો તેને ઓળખવા લાગશે. બાદમાં સોનુએ જયારે નોટીસ કરીને જોયું તો 10-12 બોડી વાળા છોકરા પહેલેથી જ ત્યાં ઉભા હતા, અને સોનું સુદ એડ માં પાછળ ક્યાંક ડ્રમ વગાડતા જોવા મળ્યા. આ સીન પર તેની ખુદ ની નજર ખુદ પર ના પડી તો પછી બીજા કેમ ઓળખે.

Image Credit

સોનુએ કહ્યું કે તે જયારે મુંબઈ આવ્યા ત્યારે કામ માટે બીજા પાસે ઉમ્મીદ રાખતા હતા. તે સમયે તેને કોઈ એક્ટર મળતા ન હતા અને મળતા હતા એ પણ ડીમોટીવેટ કરીને જતા હતા. કોઈ તેને કહેતું કે તું હીરો બનવા માટે આવ્યો છો પાછો વાયો જ તારાથી આ નહિ થાય. સોનું એ કહ્યું કે તેને ક્યારેય બીજાની વાત દિલ પર લીધી નહિ અને આત્મવિશ્વાસ રાખ્યો.

Image Credit

હવે એ જ સોનું સુદ ની દેશભરમાં ચર્ચાઓ થઇ રહી છે. પ્રવાસી મજૂરોની મદદ કરતા એક્ટર સોનું ને સરકાર તરફ થી પણ શાબાશી મળી છે. જણાવી દઈએ કે સોનું સુદ લોક ડાઉન માં પ્રવાસી મજુરોને તેના ઘરે પહોંચાડવામાં મદદ કરે છે. તે ખુદ મજુરોને બસ માં બેસાડી ને આવે છે.

Image Credit

જરૂરતમંદો અને મજુરો માટે તેને એક તોલ ફ્રી અને વોટ્સેપ નંબર પણ બાર પાડ્યો છે. તેને એક ટ્વીટ માં લખ્યું – ‘તમારા કોલ અને મેસેજ અમને એવી રીતે આવે છે કે લાગે છે કે અમારા ટોલફ્રી નંબર તમારા સુધી નથી પહોંચી શક્યો. એવું હોય તો તમે ડાયરેક્ટ આ નંબર પર તમારી સુચના WhatsApp 9321472118 પર મેસેજ કરી શકો છો. કૃપા કરીને આ નંબર પર કોલ ન કરો માત્ર મેસેજ કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *