આજના સમયમાં વૃદ્ધ હોય કે યુવાનો વાળ સફેદ થવાની સમસ્યા દરેકને પરેશાન કરી રહી છે. જે લોકો વાળ કાળા કરવા માટે બજારની પ્રોડક્ટ નો ઉપાયોગ કરવા નથી માંગતા એ લોકો ઘરે જ સ્પેશિયલ તેલ તૈયાર કરી શકે છે. આ તેલ ઘણી પ્રાકૃતિક વસ્તુઓને મેળવીને બનાવવામાં આવે છે. આ તેલથી વાળ થોડા સમયમાં જ કાળા અને મજબુત થઇ જશે. આ તેલ થોડા જ સમયમાં તૈયાર થઇ જશે, અને તેના માટેની દરેક વસ્તુઓ તમને ઘરમાંથી જ મળી રહેશે. તો ચાલો જાણીએ મેજિક તેલ બનાવવાની રીત…

તેલ બનાવવાની સામગ્રી :

Image Credit

સરસોનું તેલ – 6 ચમચી

કલૌંજી – 1 ચમચી

મેથી દાણા – 1 ચમચી

આંબળા પાવડર – 1 ચમચી

હીના પાવડર – 1 ચમચી

લોઢાની કળાઈ

તેલ બનાવવાની વિધિ :

Image Credit

સૌથી પહેલા કલૌંજી અને મેથીના દાણાને પેચી નાખો. પછી ધીમા ગેસ પર કળાઈ રાખો. હવે તેમાં સરસોનું તેલ નાખો, જયારે તેલ થોડું ગરમ થઇ જાય ત્યારે તેમાં કલૌંજી, મેથી અને આંબળા પાવડર નાખો. જયારે વધુ વસ્તુઓ પાકવાની શરુ થઇ જાય ત્યારે તેમાં હીના પાવડર પણ નાખો. થોડો સમય પકાવો અને પછી ગેસ બંધ કરી દો. થોડો સમય કળાઈ ને ઢાંકી ને રાખો ત્યારબાદ તેલને કાચના શીશા માં ગારી ને ભરી લો.

કેવી રીતે લગાવવું :

Image Credit

આ તેલને નાહ્યા નાં એક કલાક પહેલા લગાવવાનું છે. અને જો તમે ઈચ્છો તો તેને આખી રાત પણ લગાવીને રાખી શકો છો. આ તેલને વાળ ના જડ થી લઈને આખા વાળમાં લગાવવાનું રહેશે. અને જો ઉનાળો હોય તો વાળાને નોર્મલ પાણીથી ધોવા અને શિયાળો હોય તો થોડા ગરમ પાણી માં વાળાને ધોવા.

હીના ના ફાયદા :

Image Credit

સરસોના તેલમાં હીના એટલે કે મહેંદીના પાવડર ને મિશ્રણ કરીને લગાવવાથી વાળમાં મજબૂતી આવે છે અને વાળ વધુ કાળા થાય છે. કેમ કે તેનાથી વાળ મોટા થાય છે અને મજબુત પણ થાય છે.

કલૌંજી અને મેથીથી થાય છે આ ફાયદાઓ :

Image Credit

કલૌંજી માં એંટી-ઇનફ્લામેટરી, એંટી ફંગલ અને એંટી બેક્ટરિયા પ્રોપર્ટી હોય છે, જે દરેક પ્રકારના બેક્ટરિયા, ગંદગી અને વાઈરસ થી વાળ ને બચાવે છે. આ વાળોની ગ્રોથ વધારે છે અને તેને કાળા પણ કરે છે. તેમજ મેથીના દાણા માં પ્રોટીન ની માત્ર વધુ હોય છે જે વાળો ના જડમાં દેદ્રફ થવા દેતું નથી અને હેર ફોલને રોકે છે.

વાળ માટે ફાયદાકાર છે સરસોનું તેલ :

Image Credit

અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત સરસોનું તેલ નાખવાથી માત્ર વાળ કાળા જ નથી થતા પરંતુ વાળ ખરવાનું પણ બંધ થઇ જશે. જણાવી દઈએ કે સરસોના તેલમાં ઝીંક, ફોલેટ અને સેલેનિયમ હોય છે. તે વાળાને મજબુત બનાવે છે અને તેને ખરતા રોકે છે.

આંબળા ના ગુણ :

Image Credit

વાળની અલગ અલગ સમસ્યાઓ માટે તમે આંબળાના તેલ નો ઉપાયોગ કરી શકો છો. આ એક આયુર્વેદિક જળી બુટી છે. જેનાથી વાળ સ્વાસ્થ્ય, લાંબા અને કાળા બને છે.

જો તમને રૂસી ની સમસ્યા છે તો તમે આ તેલમાં લીંબાળા ના પંદ અથવા લીંબાળા નું તેલ પણ નાખી શકો છો. તેલને હંમેશા કાચના વાસણમાં જ રાખવું. સ્ટીલ ને વાસણ માં રાખવાથી તેલમાંથી ઘણા બધા ગુણ નષ્ટ થઇ જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *