બોલીવુડ ની અભિનેત્રીઓ માત્ર એક્ટિંગ ને લઈને જ નહિ પરંતુ તેના ફેશન સેન્સ ને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણી એક્ટ્રેસ તો એવી છે જે વારંવાર ફેશન ને લઈને ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ ને જોઇને જ લોકો ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝ તરફ આકર્ષાય છે. આજકાલ એક્ટ્રેસ વચ્ચે એક ફેશન ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તે છે ટ્રાન્સપેરન્ટ ડ્રેસ નો. આ એક્ટ્રેસ પબ્લિક વચ્ચે આવી ટ્રાન્સપેરન્ટ ડ્રેસ પહેરીને ચર્ચામાં આવી ચુકી છે. ચાલો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે…

પ્રિયંકા ચોપડા :

બોલીવુડ ની દેશી ગર્લ અને હોલીવુડ ની એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હંમેશા તેની ફેશન ને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ પ્રિયંકા તેના પતિ નીક સાથે એક ઇવેન્ટ માં જોવા મળી હતી જ્યાં તેને બ્લેક ટ્રાન્સપેરન્ટ ડ્રેસ માં ધૂમ મચાવી હતી. આ બ્લેક ડ્રેસ ને લઈને પ્રિયંકા ખુબ જ ચર્ચામાં આવી હતી. પ્રિયંકા હંમેશા સોશિયલ મીડિયા પર તેની હોત તસ્વીરો શેર કરતી રહે છે જેના કારણે તે ચર્ચામાં રહે છે.

દીપિકા પાદુકોણ :

શાંતિ ગર્લ દીપિકા પાદુકોણ એક્ટિંગ થી તો લોકોના દિલ જીતી જ લે છે તેના સિવાય તેની ફેશન સેન્સ થી પણ લોકો ઘાયલ થાય છે. દીપીકાએ સફેદ ટ્રાન્સપેરન્ટ શર્ટ અને પેન્ટ પહેરીને લોકોનું મન તેના તરફ ખેચ્યું હતું. દીપિકાના આ લૂક નાં ખુબ જ વખાણ થયા હતા. દીપિકા ડ્રેસિંગ સેન્સ થી માત્ર રણવીર સિંહ ના જ નહિ પરંતુ બધાના દિલમાં જગ્યા બનાવી છે.

શ્રદ્ધા કપૂર :

બોલીવુડ ની સ્ત્રી શ્રદ્ધા કપૂર માત્ર તેની ક્યુટ અદાઓ થી જ નહિ પરંતુ તેના હોટ અંદાજ થી પણ ફેંસ નું દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર શ્રદ્ધા ની આ તસ્વીરો હાલમાં ખુબ જ વાઈરલ થઇ રહી છે. તેમાં શ્રદ્ધા બ્લેક મર્મેડ સ્ટાઈલ વાળી ટ્રાન્સપેરન્ટ ડ્રેસ ખુબ જ ચર્ચામાં આવી હતી. આ હોત ડ્રેસ માં શ્રદ્ધા ખુબ જ સુંદર લાગી રહી છે.

સોનાક્ષી સિન્હા :

બોલીવુડ ની દબંગ ગર્લ ક્યારેક તેના વધેલા વજન ને લઈને ટ્રોલીંગ થતી હતી. ત્યારબાદ તેને ખુબ જ મહેનત કરીને તેનો વજન ઘટાડ્યો અને લોકોએ તેના વખાણ પણ કર્યા. એક ઇવેન્ટ માં સોનાક્ષીએ રેડ ટ્રાન્સપેરન્ટ ગાઉન માં જોવા મળી હતી તેમાં તેનું ફિગર સાફ નજર આવે છે.

સની લિયોની :

બોલીવુડ અભિનેત્રી શનિ લિયોની તેના બોલ્ડ અંદાજથી શરૂઆત થી જ ચર્ચામાં છે. એક ઇવેન્ટ માં સની એ બ્લેક કલર નો ટ્રાન્સપેરન્ટ ડ્રેસ પહેર્યો હતો અને લોકો એ તેના ખુબ જ વખાણ કર્યા હતા. સની એ તેના આ લૂકના ખુબ જ વખાણ મેળવ્યા હતા. સની તેના શરીર ને ફીટ રાખવા ખુબ જ મહેનત કરે છે. સની ની સ્ટાઈલ લોકોને ખુબ જ પસંદ આવે છે.

ઈલીયાના ડીકૃઝ :

મોટા પર્દા પરથી ગાયબ ઈલીયાની એક સમયે તેના લૂકને લઈને ખુબ જ ચર્ચામાં આવી હતી. ઈલીયાના એ એક ઇવેન્ટ માં ગ્રે શેડ નો ટ્રાન્સપેરન્ટ ડ્રેસ પહેર્યો હતો. તેના આ લૂક ને ફેંસ એ ખુબ જ પસંદ કર્યો હતો. પરંતુ ઘણા લોકોને તેનો આ અંદાજ પસંદ આવ્યો નહિ. જણાવી દઈએ કે ઈલીયાના હવે મોટા પર્દા પરથી પૂરી રીતે દુર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *