હિરોઈન ઉર્વશી રૌતેલા ના હાથમાં એક બહું મોટો પ્રોજેક્ટ લાગ્યો છે. ઉર્વશી જ્હોન અબ્રાહમની અપૉજિટ મૂવી ‘પાગલપંતી’ માં જોવા મળશે. 25 વર્ષની ઉર્વશીએ કેટલાક દિવસ પહેલા શૂટિંગ સેટની ફોટો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેમાં તે જોન સાથે દેખાવા મળી હતી. જહોન ઉંમરમાં ઉર્વશી થી 21 વર્ષ વધુ છે. તેમ છતાં, ઘણા બૉલીવુડ મૂવીમાં આઇટમ નંબર કર્યાંં પછી ઉર્વશી પોતાનાથી 38 વર્ષ મોટા ઍક્ટર જોડે પણ પણ રોમાન્સ કરી ચૂકી છે. ડેબ્યુ ફિલ્મમાં સની દેઓલ સાથે કર્યો છે રોમાન્સ.

ઉર્વશી 2013 માં સની દેઓલ જોડે મુવી ‘સિંહ સાબ ધ ગ્રેટ’ થી ડેબ્યુ કરી હતી. નવાઈની વાત એ છે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે તે સમયે સનીની ઉંમર લગભગ 57 વર્ષની હતી, જ્યારે ઉર્વશી ફક્ત 19 વર્ષની જ હતી. મારી પ્રથમ ફિલ્મમાં ઉર્વશી 38 વર્ષ મોટા સની દેઓલ સાથે ખૂબ હોટ સીન આપવામાં આવ્યા હતા. આ મૂવીમાં ઉર્વશીએ સની દેઓલની પત્નીનું રોલ ભજવ્યો હતો.

મમ્મી-પપ્પાને પૂછી ને જ કરું છુ હું એન્ટિમેટ સીન …

ઉર્વશીના કહેવા પ્રમાણે, “હું નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ થી બીલોંગ કરું છું. મારા મમ્મી પપ્પા બંને બીજનેસ ફીલ્ડમાં છે. આમાં તે બૉલીવુડ જગતની ગ્લેમરસ લાઇફથી બને એટલું દૂર જ રહે છે. જ્યારે ફિલ્મોમાં મને બોલ્ડ સિન્સ કરવા થાય છે, તો તેના માટે હું મમ્મી પપ્પાથી પૂછું છું. ‘હેટ સ્ટોરી 4’ માં પણ તેમને પૂછ્યા પછી જ મેં ઇન્ટિમેટ સીન કર્યા હતા.

ઉર્વશી સલમાનની ઓફર ઠુકરાવી ચૂકી છે

બહુ સમાન્ય લોકો આ વાત જાણે છે કે ભૂતકાળમાં સલમાનની મૂવી સુલ્તાન માટે સલમાને ઉર્વશીને ઓફર કરી હતી. એ ટાઈમે ઉર્વસી મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં પાર્ટીસિપેટ કરી રહી હતી. જેના લીધે તેણે ફિલ્મમાં કામ કરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું . ઉર્વશીએ 17 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું, પરંતુ ઓછી ઉંમરના લીધે મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ક્વલિફાઈ ન કરાઈ.

શાળાના દિવસોથી શરૂ કર્યું મોડેલિંગ ..

ઉર્વશી રૌતેલાનો જન્મ ઉત્તરાખંડનો કોટદ્વારમાં થયો હતો. તેમણે પોતાની શાળાકિય અભ્યાસ દરમિયાન જ મોડલિંગ ચાલુ કર્યું હતું. ઉર્વશી પહેલા એન્જિનિયરિંગ કરવા માંગતી હતી. પરંતુ એક વખત જ્યારે તેઓ શાળામાં બ્યુટી શો માં જોડાયા ત્યારપછી તે મોડેલિંગની વિશ્વમાં જ આવી ગઈ. 2011 માં તેમને ‘મિસ ટુરિઝમ ક્વીન ઓફ ધ યર’ નું શીર્ષક આપવામાં આવ્યું. તે 2011 માં મિસ એશીયન સુપર મોડલનું શીર્ષક પણ તેના નામે કરાયું છે. ઉર્વશીને વર્ષ 2011 માં દક્ષિણ કોરિયામાં મિસ એશિયન સુપર મોડેલ પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

હની સિંહની વીડિયો પણ કામ કરેલ છે

ઉર્વશી બોલીવુડ જગતના રેપર હની સિંહની વિડિઓ આલ્બમ ‘લવડોઝ’ (2014) માં કામ કરી ચૂકી છે. આ સિવાય તેમણે મીકા સિંહની વિડિઓ ‘લાલ દુપટ્ટા’ (2016) માં પણ કામ કર્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *