સારા અલી ખાન યંગ વુમન માટે સ્ટાઈલ ઇમ્પ્રેશન છે. ટ્રેડીશનલ થી લઈને વેસ્ટર્ન વેઅર માં આ અભિનેત્રી એટલી સુંદર લાગે છે કે કોઈ પણ તેને જોઇને જ ફિદા થઇ જાય છે. સારા અલી ખાન આજની સૌથી સ્ટાઈલીસ એક્ટ્રેસ માંથી એક છે. જો કે વજન ઘટાડ્યા પહેલા અને ફિલ્મોમાં આવ્યા પહેલા સારા નો લૂક એકદમ અલગ જ હતો.

Image Credit 

પહેલા તેનો વજન વધારે હતો તેથી તેને એવા કપડા સેલેક્ટ કરવા પડતા. જો કે તે લૂકમાં પણ તે લોકોના દિલ જીતી લેતી હતી. વધુ વજન હોવાથી ત્યારે સારા ની પહેલી પસંદ કપડા બની ગયા હતા.

Image Credit 

આ સમસ્યા એ દરેક છોકરીઓ સમજી શકે છે જે વધતા વજન નો સામનો કરી રહી છે. ખાસ કરીને પીસીઓડી માં ઉપર ની બોડીની ચરબી વધી જાય છે તેથી કપડાને લઈને ઓપ્શન ઘટી જાય છે.

Image Credit 

સારા ને પહેલા જે પણ કપડામાં જોવામાં આવતી હતી તેમાં તેનું નેકલાઈન હમેશા સિમ્પલ રહેતું. મોટાભાગે નેકલાઈન રાઉન્ડ નેકલાઈન અથવા કોલર ફોર્મમાં રહેતી.

Image Credit 

ત્યારે સારા વધુ ટૂંકા કપડાઓ પહેરતી ન હતી, તેથી તે ફ્લોર લેન્થ ડ્રેસ અથવા જીન્સ અથવા સ્ટાઈલીસ ટોપ પહેરવાનું પસંદ કરતી હતી.

Image Credit 

જો કે સરને કોટન અને લીનન ફેબ્રિક માટે પણ પહેલે થી જ ખુબ પ્રેમ છે. તે પહેલા પણ આ ફેબ્રિક થી બનેલ કપડા વધુ પહેરતી. તે આ ફેબ્રિકમાં સ્ટાઇલીશ કપડાઓ પહેરતી હતી.

Image Credit 

કલર ને લઈને પણ સારા તેની પસંદગી શ્રેષ્ઠ રાખે છે. તેને ડાર્ક કલરના કપડા ખુબ જ પસંદ આવતા તેમજ સાથે સાથે બ્રાઈટ એન્ડ નિયોન કલર ના કપડા કપડા પણ ખુબ જ પસંદ કરતી. તેને તો તેના પાપા સૈફ અને કરીને ના લગ્ન માટે પણ બ્રાઈટ નિયોન કલર ના કપડા પસંદ કર્યા હતા. તેમજ પણ તે હંમેશા ની જેમ ખુબ જ સુંદર લગતી હતી,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *