aઆજકાલ વેબ સીરીજ નો ટ્રેન્ડ ચાલે છે, વેબ સીરીજોની નવી સીજનો ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે વાત કરવાના છીએ ‘કેહને કો હમસફર હે 3’ ની જેના પહેલા બે સીઝન ને સારી સફળતા મળતા હવે સીઝન 3 નું ટ્રેઇલર આવી ગઈ છે.

Image Credit

જણાવી દઈએ કે ત્રીજા સીઝનને લોકોએ પહેલા બે સીઝન કરતા પણ વધુ પસંદ કરી છે. આ સીરીઝ માં પરિણીત રોનિત રોય અને મોના સિંહ છે જેની લવ સ્ટોરી આ સીરીઝ માં આવે છે. રીલેશન ને સંબંધિત છે.

Image Credit

શો માં લીડ રોલ કરનાર રોનિત રોયે કહ્યું હતું કે અમને એ તો ખબર જ હતી કે આ સીઝન લોકોને ખુબ જ પસંદ આવશે પરંતુ આટલી હિટ જશે એવું વિચાર્યું નહોતું.

Image Credit

આગળ તેને દર્શકો નો આભાર માન્યો અને કહ્યું કે તમારા બધાના પ્રેમ અને સપોર્ટ ને લીધે જ ત્રીજી સીરીઝ શક્ય બની છે. તેને કહ્યું કે આ સીઝન માં તમે જેની રાહ જોવો છો એવા ખુલાસાઓ થવાના છે.

Image Credit

તેને આશા વ્યક્ત કારતા કહ્યું કે આ બધા એપિસોડ જોઇને તમને બધાને ખુબ જ આનંદ થશે. તેમજ ગુલદીપ કોહલીએ પણ જણાવ્યું કે આ નવી સિઝનમાં દર્શકોને નવા રંગરૂપ સાથે નવી પૂનમ જોવા મળશે. અમે ખુબ જ આનંદ અનુભવીએ છીએ.

જૂવો ટ્રેલર :

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *