ટીવી સિરિયલની પ્રખ્યાત હિરોઈન સારા આર્ફિન ખાન માએ એક સારા ન્યૂઝ આવ્યા છે. સારાએ તાજેતરમાં જ ટ્વિન્સ બાળકને જન્મ આપ્યો છે. સારાની યોગ ઇન્સ્ટ્રક્ટરે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને માહિતી આપી હતી. સારા આર્ફિન અને તેનો પતિ આર્ફિન ખાન પ્રથમ જ વાર માતા-પિતા બન્યા છે.

જેનીએ આ સારા અને તેના બાળકોની ફોટો શેર કરીને લખ્યું હતું કે,” મારી પ્યારી વિધાર્થી સારાને ઘણી બધી શુભેચ્છા સારાએ હમણાં જ તવોન્સ બાળકો ઈજાહ અને જિદેનને સિઝેરિયનથી જન્મ આપ્યો છે.

તેની સાથે જ જૅનેએ એક મોટો ખુલાસો કર્યો હતો કે, સારાનો અનુભવ કહે છે કે પ્રેગ્નેન્સીના સમયમાં યોગ કરવાથી ઘણી સહાય મળે છે. સાથે જ લખ્યું હતું કે બાળકનો જન્મ સામાન્ય રીતે થાય કે એ સિઝેરિયનથી થાય યોગ અને હાઈપ્નોબર્થિંગ સહાય કરે છે.

હિરોઈન ને આગળ કહ્યું હતું કે, પ્રેગ્નેન્સીના સમયમાં યોગ અને જેની પાસેથી શીખેલી ટેક્નિકને લીધે હું આને મારા બાળકો શાન્તિ પ્રિય અને તણાવમુક્ત હતા. મારે સિઝરેયિયન દ્વારા બાળકોને જન્મ આપવાનું હોય.

જેમાં હીપ્રો યોગ અત્યંત ઉપયોગી રહ્યા હતા. આમ તો હું સર્જરીના નામથી જ સારું છું પણ ડિલિવરીના સમયે હું યોગના લીધે વધુ શાંત રહી શકી હતી. અને શાંતિપૂર્ણ રીતે બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોને જન્મ આપ્યા પછી હવે હું અને બાળકો બન્ને યોગ કરવા માર્તે એટલા જ આનંદદાયક છે. જેની પાસેથી યોગ શીખીને મને મજા આવી.

હમણાં તો સારાએ ટ્વીન્સ બાળકોને જન્મઆપતા બહુજ ખુશ છે. બાળકોના જન્મ પ્રથમ સારાએ એકે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘ તેની ડયુ ડેટ 8 જુલાઈ છે. મારે છોકરો આવે કે ચોરી કોઈ જ ફર્ક નથી પડતો.

પરંતુ હવે સારાએ વાત કરતા કહ્યું હતું કે, હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ સુંદર ભેટ આપી. જયારે હું પ્રેગ્નેન્ટ થઇ થઇ ત્યારે હું એ વાત સ્વીકારી નથી શક્તિ કે, હું માતા બનવાની છું. પણ જયારે બાળકે અંદર હલનચલણ કરવાનું શરૂ કર્યું ત્યારે મને થોડોક વિશ્વાસ થયો કે હવે હું માતા બનીશ. કહી દઈએ કે મેં મહિનામાં સારાનું બેબી શાવર યોજાયું હતું.

સારાએ 2009માં આર્ફિન ખાન જોડે મેરેજ કર્યા હતા. જયારે બેબીશાવર કરવામાં આવ્યું ત્યારે સારાએ એક ખુલાસો કર્યો હતો કે, તે અને આર્ફિન બાળકોનો રાહ જોઈ રહ્યા છે.

જો હવે સારાની કામની વાત કરવામાં આવે તો સારાએવા જમાઈ રાજા ઉપરાંત ફિયર ફાઇલ્સ અને લવ કા ઇન્તજારમાં થોડુંક કામ કર્યું છે. સાથે જ સારાએ બોલીવુડ જગતમાં પણ હાથ અજમાવી ચુકી છે. સારાએ અલી ઝફર અને યામી ગૌતમ ફેમ ટોટલ સિપયયમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *