દરરોજ સવારે વહેલા ઉઠીને ઓફીસે તો બધાને જવાનું પસંદ જ હોય છે પણ ઑફીસમાં ગમે છે કે નહિ તે તમારા કામની સાથે સાથે ઓફિસના વાતારવરણ પરથી ખબર પડે છે ત્યાં તમને કેવીક મજા આવી રહી છે. જો કે સવારે ઉઠીને ઓફિસ જવું તો કોઈને પસંદ નથી હોતું, પણ આજે અમે તમને એવી 12 ઓફિસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ પીકનીક માટેનું સ્થળ કે 5 સ્ટાર હોટેલથી ઓછી નથી.

1. ધ બાયા પાર્ક ડાબર(The Baya Park), મુંબઈ:

આ ઓફિસનો જે મિટિંગ રૂમ છે, જેની ડિઝાઇન ચકલીના માળા જેવી છે. જયાં ટાઈમ પસાર ક્યાં થાય છે એ ખ્યાલ જ નથી આવતો

2. વ્હાઇટ કેનવાસ, બેંગ્લોર:

આ એડ્વર્ટાઇઝિંગની એક કંપની બેંગ્લોરમાં આવેલી છે. તેનું ઇન્ટિરિયર Absolut Vodka અથવા તો “Absolut Blank” અભિયાનના આધારે ઘડવામાં આવેલું છે. જ્યાં કલાકારોને બ્લેન્ક કેનવાસ પર, જેનો આકાર બોટલ જેવો છે, તેના પર પોતાના વિચારો જાહેર કરવાનો અનોખો મૌકો આપવામાં આવે છે.

3. મિન્ત્રા(Myntra), બેંગ્લોર:

ફેશન વેબસાઈટ મિન્ત્રાની એક ઓફિસ જોરદાર રંગબેરંગી અને એનર્જી થી ભરપૂર છે. તેનો એકમાત્ર હેતુ પોતાના 1500 યુવાન યુઝર્સને પ્રભાવિત કરવાનો છે.

4. Booking.com:

Booking.com ની નવી 9,500 સ્કવેર ફૂટ ઓફિસ સેન્ટ્રલ મુંબઈના હાર્ટ સમાન છે. જેને જુદા જુદા પ્રકારની થીમ સ્વરૂપે ભાગલા પાડવામાં આવ્યા છે, જે મુંબઈને દર્શાવે છે.

5.પીરામીલ એન્ટરપ્રાઇઝ ઓફિસ, મુંબઈ:

આ નવી ઓફિસમાં કામદારો માટે એક ખાસ જગ્યા બનાવવામાં આવેલી છે જ્યાં તેઓ કામમાંથી કેટલોક સમય કાઢીને આરામ કરી શકે છે. આ એકદમ તેવું જ છે જેવું ભારતીય ઘરોમાં પોતાની વાતો કરવા માટે એક આંગણું હોય છે. આ સિવાય અહીં એક ખુલ્લું પુસ્તકાલય પણ છે.

6. માઈક્રોસોફ્ટ, મુંબઈ:

મુંબઈમાં આવેલ માઈક્રોસોફ્ટની ઓફિસ ખુબ જ સુંદર તથા આકર્ષક છે. તેની ડિઝાઇન પણ દિલને એકદમ શુકુન તથા શાંતિ આપનારી છે.

7. Freshdesk(ફ્રેશડેસ્ક),ચેન્નાઇ:

ચેન્નાઇની આ એક ઓફિસ એક ઓપન ઓફિસ છે, જ્યાં CEO થી ચાલુ કરીને બધા જ વર્કર્સ સુધીના બધા જ માણસો ઓપન ક્યુબીકલમાં બેસીને કામ કરે છે.

8. ગુગલ, હૈદરાબાદ:

9. હાર્લી ડેવિડસન્સ ઇન્ડિયા હેડક્વાટર્સ, ગોરેગાંવ:

રંગ તથા મોટરસાઇકલના ભાગનો ઉપીયોગ કરીને બનાવેલી આ ઓફિસ હાર્લે ડેવિડસન બ્રાન્ડની એક ઓળખ છે, લાલ રંગ તેને વધારે આકર્ષક બનાવી રહી છે.

10. ફેસબુક, હૈદરાબાદ:

હૈદ્રાબાદની આ એક ફેસબુક કંપનીના કેર્યાલયને સુંદરતા અને આકર્ષક રૂપથી ડિઝાઇન કરવામાં આવી છે અને દિવાલોને ગ્રાફિટી ડિઝાઇનથી સજાવવામાં આવી છે. કાર્યક્ષેત્રને ફેસબુકના કામદારો દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગથી શણગારવામાં આવી છે.

11. જનરલ મોટર્સ, ગોરેગાઁવ:

આ ઓફિસમાં રંગો તથા ફર્નિચરથી અથળક ભરેલી એક સુપર કુલ ઇન્ટિરિયર ડિઝાઇન થીમ છે, જે તે બતાવે છે કે આ એક કાર કંપનીની ઓફિસ છે ન કે કોઈ બીજા પ્રોડક્ટની.

12. Sprinklr Offices(સ્પ્રિન્કલર ઓફિસ), બેંગ્લોર:

આ એક ઓફિસનો આ ભાગ કોઈ કૉલેજની કેન્ટીન જેવો દેખાવા મળી રહ્યો છે. આવી ઓફિસો હોય તો માણસો ખુશી ખુશી ઓફિસ જવાનું કેમ પસંદ ન કરે

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *