કોરોના થી રોજ હજારો લોકો આખા વિશ્વમાં મૃત્યુ પામી રહ્યા છે ત્યારે અમદાવાદથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ૯૦ વર્ષની ઉમર ધરાવતા ખુબ જ લોકપ્રિય અને જાણીતા જ્યોતિષ બેજાન દરુવાલાનું નિધન થયું છે. રોજ સવારે ઘણી વેબસાઈટ અને ઘણા ન્યુઝ પોર્ટલ પર “આજનું ભવિષ્ય” અને બીજા એસ્ત્રોલોજી રીલેટેડ સમાચાર પીરસનાર બેજાન દારૂવાલાના નિધન થી દુખની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ બેજાન દારૂવાલા ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા હતા. અને એમની સારવાર પણ ચાલી રહી હતી. આજે એમને અંતિમ શ્વાસ લઈને આપણને વિદાઈ આપી છે.

એમને થોડા દિવસો પહેલા ન્યુમોનિયા થયેલો અને શરીરમાં ઓક્સીજન પણ ખુબ ઘટી ગયું હતું ત્યાર બાદ તબિયત વધારે ખરાબ થતા અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આજે એમનું નિધન થયું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *