હોલીવુડના પ્રખ્યાત સિંગર રેપર ક્લિફર્ડ જોસેફ હેરિસ જૂનિયરને તાજેતરમાં સોશિયલ મીડિયામાં ટીકાઓનો વધુ સામનો કરવો પડી રહ્યો છે. TI તરીકે પ્રખ્યાત સિંગરે એક ચેટ શો દરમિયાન તેની દીકરીની વર્જિનિટીને લઈને ખુલાસો કર્યો હતો.

Photo Credit

આ મોટા સિંગરે એક ચેટ શોમાં કહ્યું હતું કે, કેવી રીતે તે તેની દીકરીનો હાયમન ટેસ્ટ કરાવે છે. TIને વધુ ગર્વ છે કે તેની દીકરી હજુ વર્જિન છે. વર્જિન હોવાનું મુખ્ય કારણ એ છે કે તેની દીકરીએ હજુ સુધી સંબંધ બાંધ્યા નથી. TIએ વધુમાં કહ્યું હતું કે, દર વર્ષ તેની દીકરીના જન્મદિવસ પછી ડોક્ટરની એપોઇમેન્ટ લઈને તપાસ કરાવે છે કે તેનું હાયમન સુરિક્ષત છે કે નહીં.

Photo Credit

વધુમાં TIએ કહ્યું હતું કે, તેની પુત્રીને એક દસ્તાવેજ સાઈન કર્યો છે જેમાં જણાવ્યું છે કેમેડિકલ રિપોર્ટ અને સ્થિતિ શેર કરવી જરૂરી છે. ડોકટરે વર્જિનિટી બાબતે જણાવ્યું હતું કે, સંબંધ બાંધ્યા વગર પણ ઘણા કારણો છે જેના લીધે હાયમન તૂટી શકે છે. જેમકે, સાઇકલ ચલાવવાથી, ઘોડેસવારી કરવાથી હાયમન તૂટી શકે છે. TIએ વધુમાં કહ્યું હતું કે, તેની 18 વર્ષીય દીકરી આજે પણ વર્જિન છે.

Photo Credit

કહી દઈએ કે, અલગ-અલગ સંસ્કૃતિમાં જુદી જુદી યુવતીને કુંવારાપણાનો ટેસ્ટ આપવો પડે છે. ત્યારે સુહાગ રાતના દિવસે સફેદ ચાદર પાથરવામાં આવે છે જેના લીધે ખબર પડે છે કે પહેલી વાર સંબંધ બાંધ્યા કર્યું છે કે આ પહેલા પણ કોઈ સાથે સંબંધ બનાવ્યો છે.

Photo Credit

આગળ જણાવી દઈએ કે, TIનો 15 વર્ષનો પુત્ર ને ઘણા અફેર છે, TIનું માનવું છે કે આ એક જુદી વાત છે જેનાથી TIને કોઈ ફર્ક નથી પડતો. TI દીકરીના સબંધને લઈને એક જેવી નથી વિચારતા બન્ને વાત અલગ-અલગ છે. યુઝર્સે TIના દીકરીની વર્જિનિટીને લઈને જે ખુલાસો કર્યો છે તેના કારણે ટ્રોલ થવાનો વારો આવી ગયો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *