કળિયુગમાં માત્ર હનુમાનજી જ એવા દેવતા છે જે હમણાં પણ પૃથ્વી પર બિરાજમાન છે. તે એકદમ સાચા મનથી યાદ કરતા જ પોતાના ખરાબ પરિસ્થિિઓમા ફસાયેલા ભક્તનાં બધા જ દુઃખ દૂર કરે છે.અેમના દર્શન કરવા માટે પણ વિશેષ પ્રયત્ન નથી કરવા પડતા. જાણો એવા જ મંત્રો વિશે જેના દ્બારા આપ હનુમાનજીનાં દર્શન કરી સદા સર્વદાને માટે દુઃખોમાંથી મુક્તિ મેળવી શકો છો.

Photo Credit

• પૂજા વિધી

હનુમાનજીને ખુશ કરવા સૌથી આસાન છે. એના માટે તમે સવારે વહેલા ઊઠી નહાઈ ધોઈ તે ઉપરાંત શુભ મુહૂર્તમાં એમની પૂજા શરૂ કરો. સૌથી પહેલા ભગવાન ગણેશ,પિતૃગણ,મહાદેવ-પાર્વતિ તથા શ્રી રામ દરબારની અવશ્ય પૂજા કરો ત્યારપછી જ હનુમાનજીની પૂજા કરો. છેલ્લે પોતાના ગુરુનું સ્મરણ કરી અેમની આજ્ઞાથી સાધના પ્રારંભ કરો. આ બધાની પૂજા પછી તમે શાંત,શુધ્ધ ચિત થઈ એકાંતમાં આસન પર પદ્માસનમાં બેસો તે સિવાય રૂદ્રાક્ષ તથા તુલસીની માળા પર મંત્ર અવશ્ય જાપ આરંભ કરો. પ્રથમ દિવસે જેટલા જપ કરો, છેલ્લે સુધી પ્રતિદિન એટલા જ મંત્રજાપ કરવા અવશ્ય છે, વધારે કેઇ ઓછા ન કરવા.

Photo Credit

• પૂજા દરમિયાન રાખો આટલી સાવધાનીઓ

આટલા દિવસ કે સમય હનુમાનજીની પૂજા કરો,એટલા દિવસ બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું. શકય હોય તો યુવતીઓથી દૂર જ રહો. હનુમાનજીની પૂજાથી પહેલા ભગવાન શ્રી રામની પૂજા કરવાનું ક્યારેય ન ભૂલો, નહિતર આપના મંત્ર જાપ તથા બધી પૂજા વ્યર્થ થઈ જશે. સાધનાકાળમાં ક્યારેય કોઈનું ખરાબ ન કરવું, શક્ય એટલુ બિજાનું ભલુ કરવા પ્રયત્ન કરો.સાધના દરમિયાન કોઈ પશુ,નિર્બળ,સ્ત્રી અથવા બિજા કોઈને શારિરીક,માનસિક કે બીજા પ્રકારની પીડા ન આપો.

Photo Credit

આ મંત્રનો ઉપયોગ ગુરુવારનાં દિવસે શરૂઆત કરવો જોઈએ. હનુમાનજીની તસવીર કે ફોટા સામે બેસી ઓછામાં ઓછા દસ હજાર અવશ્ય જાપ કરો. આ મંત્રને સિધ્ધ કર્યા પછી આપ આ મંત્રના પ્રયોગથી બિજાનું અવશ્ય ભલુ પણ કરી શકો છો.

Photo Credit

• દ્વિતીય મંત્ર
“ऊँ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय, सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा|”

આ મંત્રનો ઉપયોગ નવરાત્રિમાં કરવો જોઈએ. હનુમાનજીની મૂર્તિ તથા ફોટા સામે બેસીનર ઓછામાં ઓછા દસ હજાર જાપ અવશ્ય કરો. આ મંત્રને સિધ્ધ કર્યા પછી આપ આ મંત્રનાં પ્રયોગથી બિજાનું ભલુ પણ કરી શકો છો.

Photo Credit

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *