દેશના દરેક નૌજવાન નું એ સપનું હોય છે કે તે દેશની અને સમાજની સેવા કરે. તેના માટે IAS સૌથી શ્રેષ્ઠ નોકરી માનવામાં આવે છે. IAS નોકરી મેળવવા માટે નૌજવાન ખુબ જ મહેનત કરે છે, તેમ છતાં અમુક લોકોને સફળતા મળતી નથી. આ પરીક્ષાને ખુબ જ અઘરી માનવામાં આવે છે જો તમે પણ IAS બનવા માંગતા હોય તો તમારે પણ સરખી રણનીતિ થી અભ્યાસ, મહેનત અને લગન હોવું ખુબ જ જરૂરી છે. જો તમારામાં IAS બનવાનું જુનુન હશે તો તમે તેમાં જરૂર સફળ થશો.

Image Credit : Social Media

જણાવી દઈએ કે IAS અને IPS બનવા માટે માત્ર UPSC ની પરીક્ષા પાસ કરવી જ જરૂરી નથી હોતી. આ પરીક્ષા પાસ કર્યા બાદ સૌથી અઘરી વસ્તુ છે ઈન્ટરવ્યું. IAS ના ઈન્ટરવ્યું માં એવા એવા સવાલો પૂછવામાં આવે છે કે તેને સાંભળીને ઉમેદવાર નો પરસેવો છૂટી જાય છે. મોટાભાગના લોકો ઈન્ટરવ્યું માં જ ફેલ થઇ જાય છે. જણાવી દઈએ કે ઈન્ટરવ્યું માં પૂછવામાં આવેલ સવાલ ખુબ જ સહેલા હોય છે પરતું તેનો જવાબ આપવો મુશ્કિલ હોય છે. ચાલો જોઈએ IAS માં પુઉછાયેલ અમુક સવાલો..અને તેના જવાબો.

IAS ઈન્ટરવ્યું માં પૂછવામાં આવેલ સવાલ અને તેના જવાબ :

Image Credit : Social Media

સવાલ 1 : મોર એક પક્ષી છે જે ઈંડા નથી દેતું. તો મોરના બચ્ચા કઈ રીતે જન્મ લે છે?

જવાબ : હવે તમે આ સવાલ જોવો આ સવાલ સંભાળીને ભલભલાના પરસેવા છૂટી જાય. પરંતુ જો આ સવાલને શાંતિ થી વિચારવામાં આવે તો તેનો જવાબ આસાની થી આપી શકાય છે. તેનો જવાબ છે, “નર મોર ક્યારેય ઈંડા નથી આપતો, હંમેશા માદા મોર ઈંડા આપે છે”.

સવાલ 2 : મહિલા ઉમ્મેદવાર ને પૂછવામાં આવેલ સવાલ “શું થશે જો એક સવારે તમે જગસો અને તમને ખબર પડે કે તમે ગર્ભવતી છો તો?”

જવાબ : આ પ્રશ્ન સંભાળીને મનમાં ઘણા સવાલો ઉઠવા લાગે છે, પરંતુ આ સવાલનો જવાન મહિલા ઉમ્મેદવાર એ ઘણા સારા અંદાજ માં આપ્યો, તેને કહ્યું, “હું ખુબ જ ખુશ થઇ જઈશ અને આ ખુશ ખબરી મારા પતિને પણ જણાવીશ અને અમે બંને સાથે મળીને ખુશીઓ મનાવીશું”.

Image Credit : Social Media

સવાલ 3 : જો એક દીવાલ બનાવવા માટે 8 પુરુષો ને 10 કલાક લાગે છે તો તેને બનાવવામાં ચાર લોકોને કેટલો સમય લાગશે?

જવાબ : આ સવાલ ખુબ જ મગજ ફરી જાય એવો છે, પરંતુ જો સમજદારી થી તેનો જવાબ આપી તો આ સવાલ ખુબ જ આસન છે, “આ દીવાલ પહેલે થી જ બની ચુકી છે, તેથી તેને બનાવવામાં જરાય સમય લાગશે નહિ”.

સવાલ 4 : બે જુડવા બાળકો મેં માં પેદા થયા હતા પરંતુ, તેનો જન્મ દિવસ જુન માં છે. આ કેવી રીતે સંભવ છે?

જવાબ : આ સવાલ આમ તો અટપટો છે પરંતુ જો વિચારીએ તો સાવ સહેલો છે. આ પ્રશ્નનો જવાબ છે, “આ જુડવા બાળકો જુન મહિનામાં જ પેદા થયા હતા પરંતુ તેનું જન્મ સ્થળ મેં છે. મેં શહેર નું નામ છે…

Image Credit : Social Media

સવાલ 5 : જેમ્સ બોન્ડ એરોપ્લેન માંથી પેરાશુટ પહેર્યા પહેલા જ કુદી ગયા તેમ છતાં જીવિત રહ્યા. આ કેવી રીતે સંભવ છે?

જવાબ : આ સવાલનો જવાબ છે એરોપ્લેન ઉડી રહ્યું નોતું તે રનવે પર જ હતું.

સવાલ 6 : એવું શું છે જે તમે નાસ્તા માં ખાઈ નથી શકતા?

જવાબ : આ સવાલનો જવાબ છે ક્યારેય પણ રાતનું જમવાનું એટલે કે (ડીનર) નાસ્તામાં ખાઈ શકાતું નથી.

Image Credit : Social Media

સવાલ 7 : એક વ્યક્તિ 8 દિવસ સુધી ઊંઘ્યા વગર કેવી રીતે રહી શકે છે?

જવાબ : આ સવાલ નો જવાબ છે વ્યક્તિ રાતના સમયે ઊંઘ લે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *