ઘણા વ્યક્તિઓની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે આપણે નાના એવા મકાનમાં જ પોતાના મોટા ફિમિલી સાથે રહેતા પણ દેખ્યા જ હશે, તો ઘણા લોકો પાસે પોતાનું જ ઘર ના હોવાના લીધે ફૂટપાથ કે બસસ્ટેન્ડની અંદર જ સુઈ જતા પણ આપણે ક્યારેક ને ક્યારેક જોયા છે. પરંતુ તાજેતરમાં જ એક 72 વર્ષની યુવતી છેલ્લા 3 વર્ષથી સંડાસમાં રહેવા માટે મજબુર બની ગઈ છે.

પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ઓડિસાના મયૂરભંજ જિલ્લાની કનિકા ગામની એક 72 વર્ષની યુવતી ગયા ત્રણ વર્ષથી શૌચાલયમાં રહેતી હોવાના સમાચાર આજે આખા દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યા છે, લોકો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ યુવતીને સહાય કરવાની પણ અપીલ કરી રહ્યા છે.

Photo Credit

72 વર્ષની આ આદિવાસી યુવતીનું નામ દ્રૌપદી બહેરા છે. જેને સરકાર દ્વારા ઘર માટે મદદ ના મળતા તે ગયા ત્રણ વર્ષથી શૌચાલયમાં રહેવા માટે મજબુર બની છે. તે મહિલાના જણાવ્યા અનુસાર તેનો સમગ્ર પરિવાર જેમાં એક દીકરો અને દીકરી પણ છે તે બહાર ખુલ્લામાં સુઈ રહે છે. જયારે તે યુવતી શૌચાલયમાં જ જમવાનું બનાવે છે અને ત્યાંજ રાત્રે સુઈ જાય છે.

આજ યુવતી જે શૌચાલયમમાં જમવાનું બનાવી તથા આખી રાત વિતાવી રહી છે તે શૌચાલય પણ કનિકા ગ્રામ પ્રસાશન દ્વારા જ બનાવી કહેવામાં આવ્યું હતું, લોકો સામે જયારે આ યુવતીની વાત પહોંચી ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આ મહિલાને મદદ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા હતા.

Photo Credit

ગામના સરપંચ બુધુરામ પુતી આ યુવતીની પરિસ્થિત જોઈને કહી રહ્યા છે કે “મારી એટલી હેસિયત નથી કે હું તેમના માટે ઘર બનાવી શકું, પણ યોજના અનુસાર જયારે વધારાના ઘર બનાવવા માટે આદેશ આપવામાં આવશે ત્યારે હું પહેલું તેમનું ઘર આપાવીશ.”

ટ્વીટર ઉપર આ યુવતીની પોસ્ટ થયા બાદ ઘણા માણસો તેના પ્રતિભાવ રૂપે પોતાનું જુદા જુદા મંતવ્ય આપી રહ્યા છે. જેમાં ઘણા માણસો આ વાત સીએમ સુધી પહોંચાડવામાં આવે તો તેમની મદદ માટે કોઈ આગળ આવે અને કેટલાક ગામના સરપંચ રાજીનામુ આપે એવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

તે યુવતીનું માનવું છે કે “તેમને પોતાની સમસ્યા સંબંધિત વિભાગો સામે ઉઠાવી હતી. ત્યારપછી વિભાગ તરફથી તેમને ઘર આપવાનું પણ માનવામાં આવ્યું હતું, પણ આજ સુધી અમે અમારા ઘરની રાહ જોઈ રહ્યા છીએ.”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *