2019ને હવે થોડાક જ દીવસો બાકી છે. ત્યારે કેટલાક લોકોને તેની કિસ્મત સાથ નથી આપતી. જો તમે તમારા ઘરમાં કંઈક સારું કરવા માંગતા હોય તો કેટલીક વસ્તુ લઈને કરી શકો છો. જે તમારા કિસ્મત સૌભાગ્ય બનાવે છે.

આજે અમે તમને કહીશું એ વસ્તુઓ વિશે જે ઘરમાં રાખવાથી તમારી કિસ્મત ઉઘડી જશે.

1. કાચબો

Photo Credit

ધાતુના કાચબાને પોતાના ઘરમાં એકવખત લઇ આવવાથી અનેકગણો ફાયદો થાય છે. આ સાથે જ માટી તથા લાકડાનો કાચબો પણ લઇ આવો. તમે ચાંદી, પિત્તળ તથા કાંસા ની કાચબો પણ બનાવી શકો છો. આ કાચબાને ઉત્તર દિશામાં રાખવાથી બધી જ સમસ્યાઓ દૂર થાય છે.

2. ગોમતી ચક્ર

Photo Credit

આ એક ચમત્કારી પથ્થર સમાન છે. આ પથ્થર ગોમતી નદીમાંથી પ્રાપ્ત થાય છે. જે માણસના ઘરમાં ગોમતીચક્ર હોય છે તેના ઘરમાં ક્યારે પણ દુશ્મન નથી આવતા. સિંદુરના ડબીમાં ગોમતી ચક્ર અવશ્ય રાખવા જોઈએ. ઘરમાં 11 ગોમતીચક્ર પીળા કાપડમાં રાખવાથી આર્થિક રીતે ક્યારે પણ સમસ્યા નથી પડતી.

3. પિરામિડ

Photo Credit

ઘણા માણસો પોતાના ઘરમાં પિરામિડ રાખતા હોય છે. ઘણા પ્રકારના પિરામિડ રાખવામાં આવે છે. ઉત્તર-દક્ષિણ દિશામાં પિરામિડ રાખવાથી અજ્ઞાત ઊર્જા બ્રહ્માંડની અંદર સમાઈ જાય છે. ફ્રાન્સના વૈજ્ઞાનિક મોસિયર બોકસીને રિસર્ચ સાથે ઘરેલુ પીરામીડનો શુભારંભ કર્યો હતો.

કહેવામાં આવે છે કે, જે વસ્તુઓ પિરામિડના આકારમાં રાખવામાં આવે છે તેના ગુણધર્મમાં જલ્દી બદલાવ આવી જાય છે. ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુને નાના, મોટી લાકડા અથવાને કાગળને પિરામિડ રાખવામાં આવે છે તેના ગુણમાં થોડોક બદલાવ આવે છે. આ સાથે જ ચીજ બગડવાથી પણ બચી જાય છે. જૂના સમયમાં આ કારણે જ પીરામીડમાં લોકો તેના ફેમિલીમાં માણસો શબ રાખતા હોય છે.

4. મોરપંખ

Photo Credit

મોરના પીંછા ચમત્કારી કહેવામાં આવે છે. મોરના પીંછાને ભાગ્યવર્ધક તરીકે ઓળખવામાં આવે છે.મોરના પિંછાથી બધી સમસ્યા દુર થઈ જાય છે. મોરના 1થી 3 પીંછા જ ઘરમાં રાખવા જોઈએ.

5. પોપટ

Photo Credit

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, બાળકોના ભણતરની દિશા ઉત્તર બાજુમાં પોપટની તસ્વીર લગાવવામાં આવે છે. આ સિવાય પોપટને પ્રેમ,વફાદારી તથા લાંબા આયુષ્ય તથા સૌભાગ્યનું પ્રતીક ઓળખવામાં આવે છે. જો તમારા ઘરમાં બીમારી, નિરાશા, ગરીબાઈ તથા સુખની ઉણપ હોય તો પોપટની તસ્વીર અથવા મૂર્તિને ઘરે લઈ આવો.

ફેંગશુઈમાં જાણવામાં આવે છે કે, પોપટની જોડીને પાસે રાખવાથી પતિ-પત્નીના પ્રેમ સંબંધ સારો થાય છે. ફેંગશુઈ પ્રમાણે,5 તત્વોને સંતુલિત કરવામાં સહાય કરે છે. પૃથ્વી, અગ્નિ, જળ,લાકડા તથા ધાતુના પ્રતીક પોપટને રંગબેરંગ પાંખ છે. જો આ એક પણ તત્વ તમારા ઘરમાં ના હોય તો તમે પોપટને લઈ આવી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *