દેશના સૌથી વધુ પ્રખ્યાત હીરાના વેપારી રશેલ મહેતા તથા એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા નીતા અંબાણીની પુત્રવધુ શ્લોકા મહેતા તાજેતરમાં કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.

શ્લોકા મહેતાના મેરેજ અંબાણી પરિવારના પુત્ર આકાશ અંબાણી જોડે થયા છે ત્યારથી તે કોઈને કોઈ કારણે લાઇમલાઇટમાં રહે છે. શ્લોકા મહેતા કોઈકવાર આકાશ અંબાણી જોડે રોમેન્ટિક તસ્વીરને લીધે તો કયારેક તેની ડ્રેસિંગ સેન્સને કારણે રોજબરોજ ચર્ચામાં રહે છે.

Photo Crdit

શ્લોકા મહેતાની તસ્વીર વધુ ચર્ચામાં રહેતી હોય છે. આ વચ્ચે શ્લોકા મહેતાની જૂની ફોટો વાયરલ થઇ રહી છે. આ ફોટો હાલની નથી પરંતુ મેરેજ પહેલાની છે.

તાજેતરમાં જ શ્લોકા મહેતાની એક જૂની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં શ્લોકા મહેતા મુંબઈના રેલવે સ્ટેશન પર પેઇન્ટિંગ કરતી દેખાવા મળે છે. આ ફોટોમાં શ્લોકા સાથે આકાશ અંબાણી પણ નજરે ચડે છે. શ્લોકા મહેતા સાથે તેના દોસ્તો પણ નજરે ચડે છે.

Photo Crdit

કહી દઈએ કે, આ વાયરલ થઇ રહેલી ફોટો મુંબઈના એક રેલવે સ્ટેશન પરની ઓક્ટોબર 2016ની છે. દાન ઉત્સવ દરમિયાન શ્લોકા મહેતાએ સીએફ ટિમ સાથે મુંબઈ સૈન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનને પેન્ટ કર્યું હતું.

આ ફોટોમાં શ્લોકા મહેતા સફેદ ટી-શર્ટ તથા એક ટ્રેક પેન્ટ પહેર્યું છે. તેના હાથમાં બ્રશ સાથે તસ્વીરમાં શ્લોકા મહેતા મિત્રો સાથે ખૂબ જ ખુશ નજરે ચડે છે.

Photo Crdit

શ્લોકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને નોર્મલ માણસોનું જીવન જીવવું વધુ પસંદ છે. આ પરથી કહી શકાય કે, શ્લોકા મહેતા અમીર ખાનદાનની દીકરી તથા વહુ હોવા છતાં કોઈ પણ પ્રકારનું બહાર નું અભિમાન નથી.

તમને કહી દઈએ કે શ્લોકા મહેતા બહુજ સાધારણ જીવન હાલમાં જીવે છે તો બીજી બાજુ તેના શોખ પણ સાધારણ છે.શ્લોકાએ જણાવ્યું હતું કે, ચેરિટી અને માનવ પ્રેમ બન્ને જુદા જુદા શબ્દ છે તો એનો મતબલ પણ જુદો જુદો થાય છે.

Photo Crdit

જો તમે ચેરિટી કરો છો તો તમે તે માણસની તુરંત જ મદદ કરી શકો છો.પરંતુ તમે જો તમે માનવ પ્રેમની ભાવના રાખો છો તો તે માણસને ખુદથી જોડી શકો છો. હું ચેરિટી કરું છું છતાં પણ મને માનવપ્રેમ પર વધુ ભરોસો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *