સમગ્ર દેશભરમાં લોકડાઉન હોવા છતાં કોરોના વાયરસનાં કેસો ઘટવાનું નામ જ નથી લેતા. દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. આવામાં દેશભરમાં લોકડાઉન કરીને સરકાર દ્વારા કોરોના વાયરસ નો આંતક ફેલાવવા માટે રોકવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે નાગરિકો પણ જરૂરી સિવાય ઘરની બહાર જતા નથી અને પૂરતું પાલન કરી રહ્યા છે.

Photo Credit

મહારાષ્ટ્ર કોરોના વાયરસ નો ગઢ બની ગયો છે. મહારાષ્ટ્ર માં કોરોના વાયરસ ના કેસ માં જોરદાર ઉછાળો દિવસ દરમિયાન જોવા મળે છે. આ પછી ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ના કેસો પણ રોકાવાનું નામ જ લેતાં નથી. ગુજરાતમાં પણ અમદાવાદમાં કોરોના વાયરસ નો ગઢ બની ગયું છે.

Photo Credit

જો ગુજરાત રાજ્યમા ગયા 24 કલાકમાં કોરોના વાયરસ ના નવા 405 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત ગયા 24 કલાકમાં 30 લોકોના મૃત્યુ થયા છે. આ કેસો ને જોતા લાગે છે કે લોકડાઉન હજુ વધી શકે તેવી સંભાવના છે.

Photo Credit

આ સિવાય આજે ગુજરાત રાજ્યમાં ડીસ્ચાર્જ કરેલ લોકોની સંખ્યા 30 છે. તથા ગુજરાત રાજ્યમાં આજ દિન સુધી સ્વસ્થ થઈ ચૂકેલા લોકોની સંખ્યા 6636 થઈ છે. જે એક સારી વાત કહી શકાય.

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *