રોજબરોજ લોકોની રહેણીકરણી ચેન્જ થતી રહે છે એમ-એમ તેમની પોતાના શરીરના સ્વાસ્થ્ય પ્રતિ રુચિ બને એટલી ઓછી થઇ રહી છે. આજે દરેક માણસ તંદુરસ્ત જમવાના બદલે મોઢાના સ્વાદ જોવે છે અને એના લીધે જ તેમને કોઈને કોઈ બીમારી થઇ જાય છે. એક પ્રયોગમાં સામે આવ્યું છે કે આપણે રોજિંદા લાઈફમાં કેટલી એવી વસ્તુઓ ખાઈએ છીએ કે જે શરીર માટે ધીમુ ઝેર છે. આ વસ્તુઓનું વધુ માત્રામાં આપણને બીમારીઓથી ઘેરી લે છે. એટલે સારું રહેશે કે આ વસ્તુઓની પહેચાન કરીને પોતાની ડાયટમાં એમનું સેવન બને એટલું ઓછું કરી દેવું હોઈએ.

વૈજ્ઞાનિકોના દ્વારા કરેલી રીસર્ચ પ્રમાણે એ પુરવાર કરવામાં આવ્યું છે કે ખાંડ એક વ્હાઈટ પોઈઝન (ઝેર) છે. તેના ખાવાથી બ્લડમાં કોલેસ્ટ્રોલ અચાનક વધી જાય છે જેના કારણે બ્લડ વેસલ્સની દીવાલો મોટી બનતી જાય છે અને હાર્ટ એટેક જેવી વિવિધ સંભાવના પણ વધી જાય છે. ફક્ત ખાંડ જ નહી પણ બીજા પણ એવા ઘણા ફૂડસ છે જેની અસર સ્લો પોઈઝનની જેમ આપણા શરીર પર અવારનવાર થતી રહેતી હોય છે.

1. રાજમા: 

કાચા રાજમામાં ગ્લાઈકોપ્રોટીનનું પ્રમાણ હોય છે જેના લીધે ઉલ્ટી કે ઇનડાઈજેશનની સમસ્યા અવારનવાર રહે છે. માટે રાજમાને હંમેશા સારી રીતે ઉકાળીને જ ખાવા જોઈએ.

2. જાયફળ:

તેમાં myristicinનું પ્રમાણ હોય છે જેના લીધે દરરોજ હાર્ટ રેટ વધી જાય છે, ઉલ્ટી અને મો સુકાઈ જવું જેવી તકલીફ રહે છે. વધુ ખાવાથી બ્રેઈન પાવર પણ ઓછો થઇ જાય છે.

3. ખાંડ:

બાકીની વસ્તુઓની જેમ તેને ખાવાથી લીવરમાં ગ્લાઈકોજનની માત્રા બને એટલું ઓછી થઇ જાય છે, જેના લીધે મોટાપો, થકાન, માઈગ્રેન, અસ્થમા અને ડાયાબીટીસ જેવી તકલીફ વધી શકે છે,તેની સાથે જ બુઢાપાની અસર પણ જલદી દેખાવા લાગે છે.

4. આયોડીન નિમક:

જેમાં વધુ પ્રમાણમાં સોડીયમ રહેલું હોય છે, તેને વધુ પ્રમાણમાં ખાવાથી હાઈ BPની સંભાવના રહે છે જેના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે. જેનાથી કેંસર તથા એસ્ટિયોસ્પાયરોસિસનાં ચાન્સ પણ વધી જાય છે. દરરોજ કાળું કે સિંધા નમકનો જ ઉપયોગ કરો.

5. મેંદો:

મેંદો બનાવવાની પ્રક્રિયામાં ફાઈબર કાઢી નાખવામાં આવે છે, વધુ પ્રમાણમાં મેંદો ખાવાથી હમેશા પેટની સમસ્યા રહે છે. તેની સાથે જ તેમાં બ્લીચીંગ એજન્ટ હોય છે જે લોહી બને એટલું પાતળું કરે છે અને હ્રદય સબંધિત સમસ્યાને પણ વધારે છે.

6. કોલ્ડ ડ્રીંક:

ઉપર પ્રમાણે જેમાં ખાંડ તથા ફોસ્ફોરિક એસીડની પ્રમાણ વધુ હોય છે, વધુ કોલ્ડ ડ્રીંક પીવાથી બ્રેઈન ડેમેજ કે હર્દય એટેકના ચાન્સ વધી જાય છે, અને તેનાથી મોટું આંતરડું પણ જલદી સડી જાય છે.

7. ફાસ્ટ ફૂડ:

તેમાં મોનોસોડીયમ ગ્લુટામેટ રહેલું હોય છે જેના લીધે બ્રેઈન પાવર બને એટલો ઓછો થઇ જાય છે અને મોટાપો તેજીથી વધવા લાગે છે. તેની સાથે જ હાર્ટ એટેક જેવી તકલીફ પણ રહે છે.

8. અંકુરિત આલું:

તેમાં ગ્લાઈકોઅલ્કેલાઈડ્સ રહેલું હોય છે જેના લીધે ડાયરિયા હોઈ શકે છે, આવા આલું રોજબરોજ ખાવાથી માથું દુખવું કે બેહોશી પણ આવી શકે છે.

9. મશરૂમ:

કાચા મશરૂમમાં કાર્સીનોજેનિક કંપાઉંડ હોય છે જેના કારણે કેન્સર જેવી તકલીફ થઇ શકે છે માટે મશરૂમને સારી રીતે ઉકાળીને જ ખાવાથી શરીરની તંદુરસ્તી માટે સારું રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *