હાલમાં ઇન્ટરનેટ પર આ બ્લેક અને વાઈટ જોડી ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ધડાધડ વાઈરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર આવી વસ્તુ જલ્દી થી વાઈરલ થતી હોય છે. ઘણી વખત એક પાતળું અને એક ઝાડું, તો ઘણી વખત એક ઊંઘું તો એક નીચું એવી જોડીઓ વાઈરલ થતી હોય છે એમ આ બ્લેક અને વાઈટ જોડી ની તસ્વીર પણ ખુબ જ વાઈરલ થઇ રહી છે. લોકો આવા કપલ્સ ના મીમ્સ બનાવીને બનાવીને સોશિયલ મીડિયા પર ફરતા કરે છે. જો પુરુષ બ્લેક હોય અને સ્ત્રી વાઈટ હોય તો લોકો ‘સરકારી નોકરીનો ફાયદો’ આવું લખીને શેર કરે છે.

Image Credit : Social Media

આજે આપણે એવી જ એક તસ્વીર વિશે વાત કરવાના છીએ જે હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ તસ્વીર માં તમે જોઈ શકો છો કે છોકરો બ્લેક અને છોકરી એકદમ સુંદર છે. આ તસ્વીર અંખ ની સામે આવે એટલે તરત જ આ તફાવત દેખાઈ આવે છે. કેમ કે છોકરાનો ચહેરો વધુ પડતો કાળો છે અને છોકરીનો ચહેરો કંઇક વધારે જ સુંદર છે.

Image Credit : Social Media

જણાવી દઈએ કે તમને તસ્વીર માં દેખાતો કાળો છોકરો ડાયરેક્ટર અને રાઈટર છે. જી હા, આ છોકરો બીજો કોઈ નહિ પરંતુ તમીલી ફિલ્મ નો ડાયરેકટર એટલી કુમાર પોતે છે અને તે એક રાઈટર પણ છે. તમિલનાડુ ના મદુરાઈમાં જન્મેલ આ છોકરાનું સાચું નામ અરુણ કુમાર છે. તે તમીલી ફિલ્મ ડીરેક્ટર કરે છે. તેની પહેલી જ ફિલ્મ જ કરોડોની કમાણી કરી હતી અને ત્યારથી જ તેનું ડાયરેક્ટર કરિયર સફળ રહ્યું છે.

આ રીતે બની આ જોડી :

Image Credit : Social Media

જણાવી દઈએ કે ડાયરેક્ટર એટલી સાથે રહેલ આ ખુબસુંદર છોકરી કૃષ્ણ પ્રિયા છે અને તે બંને ઘણા વર્ષોથી સાથે છે તેને જણાવ્યું કે બંને છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને એકબીજાને સાચો પ્રેમ કરતા હતા.

Image Credit : Social Media

ઘણા વર્ષો એકબીજાને ડેટ કર્યા બાદ બંને એ વર્ષ 2014 માં લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે તેના લગ્નમાં સાઉથ નાં મોટા મોટા બધા જ સ્ટાર્સ હાજર રહ્યા હતા. તેમજ વાત કરીએ પ્રીય વિશે તો તે એક ટીવી એક્ટ્રેસ છે અને ટીવી શો માં કામ કરે છે. પ્રિયા સિંઘમ માં જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *