માનવમાં આવે છે કે કોઈનો પ્રેમ અમર થઇ ગયો હોય તે પછી પણ દુનિયા તેની પ્રેમ કહાનીને હમેશા માટે યાદ કરે છે. આ એક એવી સ્ટોરી છે કે જેમાં એકે યુવતીને પ્રેમ થઇ ગયો અને મેરેજ પણ કર્યા હતા. શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે, કોઈ યુવતીએ ભૂત સાથે પ્રેમ કરીને તેની સાથે લગ્ન પણ કર્યા હોય.

આવી અવનવી ઘટનાઓ તો માત્ર ફિલ્મમાં જ બનતી હોય છે. પણ વિદેશમાં એક યુવતીએ ભૂત સાથે પ્રેમ કરીને તેની સાથે મેરેજ પણ કર્યા છે. વાંચીને આચંકો લાગ્યોને પરંતુ આ તદ્દન આ સાચી વાત છે.

ઉતરી આયલેન્ડના ડાઉપેટટ્રીકમાં રહેનારી 45 વર્ષની અમાંડા ટીગને એક ભૂત સાથે લવ થઇ ગયો હતો. આ બન્નેની પ્રેમ કહાની વર્ષો જૂની છે. છેવટે બન્નેએ મેરેજ પણ કરી લીધા છે. અમાંડાનો પ્રેમ તથા પતિ 300 વર્ષ પહેલા મરી ચુક્યો હતો. અમાંડાના કહ્યા પ્રમાણે, તેનો પતિ એક હાઇતીયન સમુદ્રી ડાકુ હતો. જેનું મોત 1700માં થઈ ગયું હતું. આમ,અમાંડાએ તેના પતિને ક્યારે પણ જોયો ના હતો પરંતુ તેને લાગતું હતું કે, તે પાઇરેટ ઓફ કેરેબિયનના કેપ્ટ્ન જૈક સ્પેરો જેવો જ સમાન્ય રીતે દેખાઈ છે. બન્નેની સગાઈ પણ કરવામાં આવી હતી. જૈકને પ્રતીકાત્મક માનીને તેની વીંટી એક તલવાર પર રાખવામાં આવી હતી.

અમાંડાએ આના પહેલા એક જીવિત માણસ સાથે મેરેજ કર્યા હતા જેનાથી તેને 5 બાળકો પણ છે. પહેલા પતિથી જુદા થયા બાદ અમાંડાએ જણાવ્યું હતું કે, જૈક સાથે જે મહેસુસ કે છે તેવું તે કોઈ સાથે નથી કરતો. અમાંડાનું માનવું છે કે, જેટલો જેનને જાણ્યો અને સમજ્યો છે તેનાથી વધારે તેને પસંદ કરે છે તેથી જ પ્રેમ વધી ગયો છે.

આ વાર્તાનો અગત્યનો ટ્વીસ્ટ એ છે કે, અમાંડાને એક દિવસે જેકે એમ જણાવ્યું હતું કે, બંને એક થઇ શકે છે. આ પહેલા અમાંડાને માણસ તથા આત્મા વચ્ચે આટલા સારા મજબૂત સંબંધ વિષે ના તો સાંભળ્યું હતું ના તો જોયું હતું. આ વાત પર ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધનમાં જોવા મળ્યું હતું કે, માણસ અને આત્મા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. અમાંડાએ જણાવ્યું હતું કે, જેકે તેના જીવનકાળ દરમિયાન ક્યારે પણ મેરેજ કર્યા ના હતા. જૈન એક શક્તિશાળી આત્મા છે. આ પ્રેમ સ્ટોરીમાં અમાંડાના ફેમિલીએ પણ તેનો સાથ સહકાર આપ્યો હતો.

અમાંડાના કહ્યા પ્રમાણે, તેના અને જૈકના મેરેજના નજીકના લોકો જ પહોંચ્યા હતા. ભૂત બહુ તરફથી રિંગ પહેરાવનાર માણસ તરીકે એક મીડિએટર આવ્યો હતો. તો ડિસેમ્બર 2018માં અમાંડાએ એલાન કર્યું હતું કે, તેના ;લગ્ન તૂટી ચુક્યા છે. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *