જો તમે શાહરૂખ ખાન કે તેના ફિલ્મ બાઝીગર ના દીવાના છો તો આ ફિલ્મમાં તેના બાળપણ નો કિરદાર નિભાવનાર એક્ટર સુમિત પાઠક નો ભોળો ચહેરો યાદ જ હશે. કહેવાય છે કે ફિલ્મમાં કરિયર બધા નથી બનાવી શકતા આવું જ કંઇક સુમિત સાથે પણ થયું. વર્ષ 1993 માં શાહરૂખ ખાન ની ફિલ્મ બાઝીગર માં સુમિત માત્ર થોડી વાર જ જોવા મળ્યો હતો. પરંતુ તે લાખો લોકોના દિલ સુધી પહોંચવા માટે કાફી હતું.

Image Credit : Social Media

ફિલ્મમાં આ શાહરૂખ ખાન નો એ જ કિરદાર છે જે તેના માં-બાપ સાથે થયેલ અત્યાચાર નો સાક્ષી બન્યો હતો. રાખી ના દીકરાનો સુમિત નો કિરદાર મોટો થઈને શાહરૂખ ખાન બન્યો હતો.

Image Credit : Social Media

સુમિત છેલ્લા ઘણા સમય થી ફિલ્મો અને ટીવી થી દુર છે. હેરાન થવાની વાત તો એ છે કે ઘણા ફિલ્મો અને સીરીયલો માં નજરે આવેલ સુમિત નું કોઈ વિકિપીડિયા પેજ પણ નથી. તે સોશિયલ મીડિયા થી પણ દુર છે.

Image Credit : Social Media

જણાવી દઈએ કે સુમિત સલમાન ખાનની વર્ષ 2002 માં આવેલ તેની ફિલ્મ ‘તુમકો ન ભૂલ પાયેંગે’માં પણ જોવા મળ્યા હતા.આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય સુસ્મિતા સેન અને દિયા મિર્જા પણ હતી. સલમાન ખન્ના ભાઈના કીર્દરમાં સુમિતા પાઠક જોવા મળી હતી.

Image Credit : Social Media

તેના સિવાય સુમિત વર્ષ 2004 માં આવેલ અજય દેવગણ ની ફિલ્મ ‘Taarzan : The Wonder Car’ માં પણ જોવા મળ્યા હતા. જેમાં આયશા ટાકિયા અને વત્સલ સેઠ પણ જોવા મળ્યા હતા.

Image Credit : Social Media

ફિલ્મોમાં સુમિત નું કરિયર સરખું ચાલુ ન શક્યું, ત્યારબાદ તેને ટીવી ની દુનિયામાં પગ રાખ્યો. તેને હોરર શો માં કામ કર્યું અને તે ‘હીરો – શક્તિ કી શક્તિ’ ટીવી શો માં તેના કિરદાર થી ખુબ જ ફેમસ થયા. જેની પાસે મેઝીકલ પાવર હતો. વર્ષ 2005 થી 2007 સુધી ચાલેલ આ શો પછી તે એકેય શોમાં જોવા મળ્યા નથી.

Image Credit : Social Media

જો કે વર્ષ 2016 માં સાહિત્ય સાથે જોડાયેલ એક ઇવેન્ટ માં તે નજરે આવ્યા હતા. પરંતુ હાલમાં તે ક્યા છે અને તેનું જીવન કેવી રીતે વિતાવે છે એના વિશે કોઈને ખબર નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *