કોરોના વાઇરસ ને લીધે લોકોના જીવનમાં ઘણો પ્રભાવ પડ્યો છે. સોશિયલ લાઈફ સાથે સાથે પારિવારિક અને એટલું જ નહિ સેક્સ લાઈફ માં પણ ઘણા બદલાવ આવ્યા છે. એવામાં લોકોના મનમાં એવા એવા સવાલો ઉઠી રહ્યક છે કે તે તેના માટે ડોક્ટર ની મદદ લેવા માટે મજબુર થયા છે, એવામાં અમુક સવાલ ડૉ. મહિન્દ્ર વત્સ અને ડૉ. પ્રકાસ કોઠારી ને પણ કરવામાં આવ્યા હતા. જેના તેને જવાબ પણ આપ્યા છે.

સવાલ :મારા પતિનું અફેર ઘણી મહિલાઓ સાથે હતું. હું માત્ર બાળકો ના કારણે જ તેની સાથે છું. લોકડાઉન ના કારણે તે ઘરે જ રહે છે. થોડા દિવસ પહેલા દારૂ પીવાથી અમારા વચ્ચે સંબંધ બન્યો પરંતુ હવે તે રોજ ડીમાંડ કરવા લાગ્યા છે. હું તેની પાસે પણ જવા નથી માંગતી. શુ કરું?. જવાબ : તમે તેની સાથે એવું ના કરો સેક્સ બંનેની સહમતી થી થવું જોઈએ. હું સમજુ છું કે એ તમારા માટે થોડું મુશ્કેલ છે તમે માત્ર તમારા બાળકોને કારણે જ તેની સાથે રહો છો. જો કે આ સ્થિતિ માં જેવું તે ઈચ્છે એવું કરવાનું તેને લાઈસન્સ આપી નથી શકાતું નથી.

સવાલ : મારા લગ્નને 11 વર્ષ થઇ ચુક્યા છે પરંતુ હું બીજી મહિલાને પ્રેમ કરું છું. પત્નીને પણ તેના વિશે ખબર છે અમે માત્ર પરિવારના લીધે જ સાથે છીએ. અમારી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. લોકડાઉન ના કારણે અમે એક બીજાની સામે આવવા મજબુર છીએ. થોડા દિવસ પહેલા અમારી વચ્ચે સંબંધ બંધાયો અને હવે તે ફરીથી ઈચ્છે છે. પરંતુ હું મારી ગર્લફ્રેન્ડને દગો આપવા નથી માંગતો. તેમજ હું સેક્સ માટે પણ તડપું છું. ખબર નથી પડતી કે હું શું કરું? જવાબ : લોકડાઉન હોય કે ના હોય પરંતુ આ ઠીક આદર્શ સ્થિતિ નથી. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા લગ્ન એકદમ બેકાર રહ્યા છે. તમારી પત્ની એવી ધારણા સાથે જીવી રહી છે કે કઈ ઠીક નથી ચાલી રહ્યું. તમારી પત્ની પ્રત્યે ઈમાનદાર રહો. તમે બંને હાથમાં લડવા લઈને ચાલી ન શકો.

સવાલ : હું 25 વર્ષનો છું પહેલા હું દિવસ માં એક વખત માસ્ટરબેશન કરતો હતો, પરંતુ લોકડાઉન ના કારણે હવે અઠવાડીએ એક વખાણ માંડ કરી શકું છુ. શું કરું? જવાબ : માસ્ટરબેશન અને સેક્સ રોજ કરો, અઠવાડિયે એક વખત કરો કે મહીને એક વખત કરો એનાથી કઈ ફર્ક નથી પડતો. શારીરિક રીતે તમે ફીટ છો. માસ્ટરબેશન કે સેક કેટલી વખત કરો છો એની ગણતરી કરવી જરૂરી નથી પરંતુ સરખી રીતે કરી શકો છો એ જરૂરી છે. બંને માટે જરૂરી છે: વ્યક્તિમાં ઉત્સાહ હોવો, જો સેક્સ કરવા માટે ઉત્સાહ હશે તો જ ઉત્તેજના આવશે અને તો જ તમે કલાઇમેકસ પર પહોંચી શકશો.

સવાલ : હું લોકડાઉન દરમિયાન મારો સૌથી વધુ સમય ઈન્ટરનેટ પર પસાર કરું છું. હું કોઈ ની કઈ મદદ નથી કરી શકતો, પરંતુ હું એવા લોકો વિશે વિચારું છું જે વધુ દાન આપે છે. તેની અસર મારી સેક્સ લાઈફ પર પડી રહી છે, અને હું માસ્ટરબેસન પણ કરી શકતો નથી. જવાબ : હું તમારી ચિંતા સમજુ છું. મને લાગે છે કે તમારે કંઇક દાન આપવું જોઈએ જેથી તમારા મન ને શાંતિ મળે. જો સવાલ સેક્સ અને હસ્તમૈથુન નો છો તો પહેલા પહેલા પોર્ન જોવું જોઈએ.

સવાલ : કોરના વાઇરસ ને ધ્યાનમાં લઈને સેક્સ માં શું સાવચેતી રાખવી જોઈએ. જવાબ : જો કોઈનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોય અથવા કોઈને ફ્લુ, (તાવ, શરદી, ઉધરસ) જેવા લક્ષણ હોય તો જ્યાં સુધી આ પરેશાની દુર નાં થઇ જાય ત્યાં સુધી સેક્સ થી દુર રહેવું જોઈએ. આપના પૂર્વજો સેક્સ કરવા માટે ગર્મીઓ માં પણ થોડા ગરમ પાણીમાં સ્નાન કરતા હતા જેથી શરીર પર કીટાણું કે દુર્ગંધ રહે નહિ. થોડા થોડા ગરમ પાણીથી થાક ઉતારી જાય છે અને તાજગી પણ આવે છે.

 

સવાલ : અમે લેસ્બિયન કપલ છીએ અને યોન સંબંધ માટે ડીલ્ડો નો ઉપયોગ કરતા હતા. યોનીમાં નાખ્યા પહેલા અમે તેના અપર થુકતા હતા. શું અમારે આવું કરવાથી સાવધાન થવું જોઈએ કેમ કે આનાથી કોવિડ-19 ફેલાવાનો ખતરો વધે છે? જવાબ : જો તમારા બેય માંથી કોઈ એક કોરોના સંક્રમિત છે તો બંને થઇ જાસો. તમે થૂક નો ઉપયોગ કરો કે ના કરો પરંતુ કોરોનાથી બચવા માટે એક જ રસ્તો છે સામાજિક દુરી. મારી સલાહ છે કે KY જેવી ચીકણી જેલી જે દરેક મેડીકલ માં ઉપલબ્દ હોય છે તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *