કોરોના વાઇરસે આખી દુનિયામાં તબાહી મચાવી છે. આ વાઈરસ દ્વારા અત્યાર સુધીમાં ૧ લાખ ૭૦ હજાર લોકો નો જીવ ગયો છે. અને ૨૫ લાખ જેટલા લોકો ચેપગ્રસ્ત છે. હજી સુધી આ રોગ ની કોઈ દવા નથી મળી. તેનાથી બચવાનો એક જ ઉપાય છે કે ચેપી લોકો થી દુર રહેવું. કોરોના થી બચવા માટે સાબુ અને પાણી થી હાથ ધોવા અને સેનેટાઈઝર હાથો પર રગડવું વગેરે નો સહારો લેવામાં આવે છે. આ વસ્તુઓ કીટાણું ને મારવા સક્ષમ છે. પરંતુ WHO એ કોરોના સામેની લડ્ડાઈ માં આલ્કોહોલ યુક્ત કીટાણું નાશક ની વાત કરી છે.

Studies: Hand sanitizers kill COVID-19 virus, e-consults ...

image source

આસાનીથી તૈયાર કરી શકાય છે આ કીટાણુંનાશક : જર્મની ની એક યુનીવર્સીટીના કાર્યકર્તાઓ અનુસાર ફર્મેસીયો દ્વારા આ યોગિક આસાનીથી તૈયાર કરી શકાય છે. અને બજાર માંથી કીટાણું નાશક ની કમી ને દુર કરી શકાય છે.

How to Make DIY Hand Sanitizer That Actually Works

image source

૩૦ સેકંડ ના નાશ કર્યો વાઈરસ : એમર્ઝીંગ ઇન્ફેક્ષિયન ડીજીજ માં અનુસંધાન કર્તાઓ એ તેમણે સાર્સ કોવીડ-2 ના વાઈરસ ને WHO દ્વારા બતાવેલ બે યૌગીકો ની સામે ૩૦ સેકંડ સુધી રાખ્યા. આર યુ બી ના સ્ટીફન ફેન્દરે કહ્યું, ‘હાથ માં લગાવતા સેનેટાઈઝર માટે નક્કી કરેલ સમય મર્યાદા ના આધાર પર જ આ સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યાર બાદ એ ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસ માં એ પણ જણાવ્યું કે તેમાંથી કેટલા વાઈરસ ચેપ ફેલાવા માટે સક્રિય બને છે. તેમને જણાવ્યું કે આમાં જોવા મળ્યું છે કે WHO ના બંને યૌગીકો દ્વારા ૩૦ સેકંડ માં જ મોટી સંખ્યામાં વાઈરસ ને નિષ્ક્રિય કરવામાં આવ્યા.

image source

આ કીટાણું નાશક માં મિક્સ થાય છે આ વસ્તુઓ : આ યૌગિક માં મુખ્ય રૂપ થી આલ્કોહોલ ઈથેનોલ અને આઈસોપ્રોપેનોલ નો સમાવેશ થાય છે. WHO દ્વારા બનાવાયેલ યૌગિક માં મુખ્ય રૂપ થી ૮૦ % એથેલોન, ૧.૪૫ % ગ્લીસરીન અને ૦.૧૨૫ % હાઈડ્રોજન પેરેકસાઈડ છે. તેમજ બીજા યૌગિક માં ૭૫ % આઈસોપ્રોપેનોલ, ૧.૪૫ % ગ્લીસરીન, અને ૦.૧૨૫ હાઈડ્રોજન પેરેકસાઈડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *