સલમાન ખાન બોલિવુડના એકમાત્ર એવા અભિનેતા છે જે હંમેશા ચર્ચામાં જ રહે રહે છે. સલમાન ખાન લોકોની મદદ ને કરવામાં પણ ખુબ જ ચર્ચિત છે. સલમાન ખાન તેની રિયલ લાઇફમાં પણ હિરો છે. સલમાન ખાનની ગણતરી આજે બોલીવુડનાં સૌથી અમીર અને સફળ અભિનેતામાં કરવમાં આવે છે. સલમાનની એક ફિલ્મ કરોડોની કમાણી કરે છે.

સલમાન ખાન તેના અંગત જીવનમાં મદદ કરવાની બાબતે હંંમેશા ચર્ચામાં રહે છે. તે અવાર નવાર ગરીબો ની સેવા કરતા જોવા મળે છે એટલુ જ નહિ સલમાન ખાને બોલીવુડમાં પણ ઘણા લોકોનું કરિયર સેટ કર્યુ છે. એવામાં સલમાનને લઇને તેના કો-એક્ટર અને બોલિવુડ ના દિગ્ગજ કલાકાર પરેશ રાવલએ જે ટ્વિટ કર્યુ છે તે ખુબ જ વાઇરલ થઇ રહ્યુ છે.

પરેશ રાવલે કર્યા સલમાન ખાન ના વખાણ :


જી હ, પરેશ રાવલે એક ટ્વીટ દ્વારા સલમાન ખાનના વખાણ કરતા લખ્યુ છે કે, “સિંહ જેવા દિલ વાળાને સલમાન ખાનને સલામ” જો કે આ ટ્વીટ પર એ સ્પષ્ટ નથી થતુ કે પરેશ રાવલે સલમાન ખાનના વખાન શા માટે કર્યા છે, પરંતુ અંદાજ પ્રમાણે સલમાન ખાને 25 હજાર મજુરો ની મદદ કરી તેના માટે વખાણ કર્યાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

પરેશ રાવલના આ ટ્વીટ પર યુઝર્સ દ્વારા ઘણા બધા રીએક્શન આપવામાં આવી રહ્યા છે, અને પરેશ પણ સલમાન ના વખાણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુશાર જાણવા મળે છે કે સલમાન ખાન તેની સંસ્થા ‘Being Human’ દ્વારા મજુરો ની મદદ કરવા બાબતી આગળ આવ્યા છે.

વધી રહ્યુ છે કોરોના સંક્રમણ :

કોરોના વાઇરસએ આખા વિશ્વને હચમચાવી નખ્યુ છે, દુનિયાના ઘણા દેશો આજે કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે જ્યા કોરોના દિવસે ને સિવસે વધતો જ જાય છે, આવા ઘણા દેશોને લોકડાઉન કરવામાંં આવ્યા છે, હાલમાંં દુનિયાના મોટાભગના દેશો લોકડાઉન છે. આપણા દેશમા પણ વડપ્રધાને લોકડાઉન નો નિર્ણય કર્યો છે અને હાલમાં આપણો દેશ પણ લોકડાઉન છે.

અક્ષય કુમારે દાન કર્યા 25 કરોડ :

કોરોના વાઇરસ નો સામનો કરવા માટે તેમની રસી શોધવા માટે અને કોરોના ના દર્દીની સારવાર માટે ભારતના મોટા મોટા લોકોએ કરોડો રુપિયા દાન કર્યા છે, બોલિવુડ સિતારાઓએ પણ કરોડો દાન કર્યા છે. જણાવી દઇએ કે અક્ષય કુમારે પીએમ ફંડ્માં કોરોના સામે લડવા માટે 25 કરોડ દાન કર્યા છે બોલિવુડ સિતારાઓની સૌથી મોટી રકમ છે.

આ સેલિબ્રીટીઓએ કર્યુ આટલુ દાન :

બોલિવુડ સિતારાઓમાંંના વરુણ ધવનએ 30 લાખ, ગુરુ રાંધવાએ 20 લાખ, પ્રભાસએ 4 કરોડ, કપિલ શર્માએ 50 લાખ, મનિષ પોલએ 20 લાખ, કાર્તિક આર્યને 1 કરોડ, વિક્કી કૌશલે 1 કરોડ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 3 કરોડ, નાના પાટેકરએ 50 લાખ શિલ્પાશેટ્ટી અને રાજ કુંદ્રાએ 21 લાખ તેમજ ભુષણ કુમાર અને દિવ્યા ખોસલા કુમારએ 11 કરોડ જેટલી રકમ દાન કરી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *