આજે વિશ્વભરનાં તમામ દેશો કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યા છે, વિશ્વના મોટાભાગનાંં દેશો હાલમં લોકડાઉન ની સ્થીતીમાં છે. જ્યારે ભારત પણ હાલમાં સંંપુર્ણ પણે લોકડાઉન છે. આ વાઇરસ થી સંક્રમીત થયા પછી ઠીક થવાના ચાંસ ખુબ જ ઓછા છે, જ્યારે દુનિયાભરનાંં વૈજ્ઞાનિકો તેની દવા સોધવામાં વ્યસ્ત છે પરંતુ તેનો કોઇ ઉપાય મળી રહ્યો નથી. તમે બધા જાણતા જ હસો કે આ વાઇરસની શરુઆત ચીનનાં વુહાન માથી થઇ છે, ત્યાની એક મહિલા જ આ મારામારીનુ કારણ છે. તો ચાલો જાણીએ આખરે તે કોણ છે.

કોરોના વાઇરસ ફેલાવાનું કારણ છે આ મહિલા :

ચીનના વુહાન માંથી નિકળેલો આ જાનલેવા વાઇરસએ આજે આખી દુનિયાને જપટ માંં લઇ લીધી છે. આ વાઇરસથી દુનિયાભરમાં લાખો લોકોના મોત થયા છે. જાણવા મળે છે કે કોરોનાનાંં પહેલા દર્દી ને શોધવામાં આવ્યા છે જેનાથી જ આ વાઇરસ આજે આખી દુનિયામા ફેલાયો છે. ચીનની બદનામ હન્નાર બજારમાં સમુદ્રી કેંકડા વેચનાર 57 વર્ષિય મહિલા વેઇ ગુજિયાન કોરોનાની પહેલી દર્દી હતી. વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમિશને આ વાત ની ખાતરી આપી હતી કે વેઇ એ 27 દર્દીઓમાં સમેલ હતી જેના કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

10 ડીસેમ્બરના રોજ વેઇ ને શર્દી ઉધરસ થવાથી તે વુહાનના સ્થાનિક ક્લિનીકમં ગઇ ગતી. તેને સમાન્ય ફ્લૂ નુંં ઇંઝેક્શન આપવામાં આવ્યુ પરંતુ 11 ડિસેમ્બરના રોજ તેને કમજોરી મહેસુસ થવા લાગી એટલે તે બીજી હોસ્પિટલમાં ગઇ. ડિસેમ્બર ના આખરમાં ડૉક્ટરોને જાણવા મળ્યુ કે વુહાન ના સી ફૂડ માર્કેટમાં કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે તો વેઇ ને ક્વોરોંટાઇન કરવામાંં આવી. પરંતુ વેઇ જાન્યુઆરીમાંં ઠીક થઇ ને ઘરે જતી રહી. એક મહિનાના ઇલાજ બાદ તે સંંપુર્ણ પણે ઠીક થઇ ગઇ અને એવુ માનવામાં આવે છે કે વેઇ ને એક ટોઇલેટ થી કોરોના સંક્રમણ ફેલાયો હતો.

જાણવા મળી રહ્યુ છે કે આ ટોઇલેટ નો ઉપયોગ એક માસ વેપારી કરી રહ્યો હતો. થોડા સમય પછે વેઇ સાથે કામ કરનાર તેની દિકરી, એક ભત્રીજી અને તેનો પતી પણ આ વાઇરસની જપટમાં આવી ગયા. તે માર્કેટમાંં સામાન વહેંચતી હતી. તેને શરુઆતમાં તો સામાન્ય ક્લિનિક કરથી જ દવા લિધી હતી પરંતુ રાહત ન મળતા વેઇ વુહાન ની મોટી હોસ્પિટલમાં ભરતી થઇ.

કોરોના સંક્રમણ બાદ વુહાનના આ સી-ફૂડ મર્કેટ ને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યુ. વેઇ એ જણાવ્યુ કે જો ચીન સરકાર તાત્કાલીક કાર્યવાહિ કરી હોત તો કોરોના વાઇરસ ફેલાવાથી રોકાઇ શકે તેમ હતો. વેઇને કોરોના પેશેંટ ઝીરો માનવામાં આવે છે. જો કે હજુ એ સ્પષ્ટ થયુ નથી કે વેઇ જ કોરોનાની પહીલી દર્દી છે. ચીનના મિડીયા દ્વારા 70 વર્ષ ના વૃદ્ધને કોરોનાના પહેલા દર્દી જણાવવામાંં આવી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *