દિવાળી નજીક આવી રહી છે અને લોકો ઓફરની રાહ જોતા હસે ત્યારે રિલાયન્સ લાવી છે ધમાકેદાર દિવાળી ઓફર. આ ઓફરમાં તમને માત્ર રુપિયા 699માં JioPhone 2 ખરીદવાનો મોકો મળે છે, જેની કિંમત રુપિયા 1500 છે. તેમજ કંપનીએ જાહેરાત કરી છે કે જૂનો ફોન એક્સચેંજ કરવાની પણ હવે જરુર નથી.

1500 ની કિંમતનો આ JioPhone 2 માત્ર 699 રુપિયામાં મળી રહ્યો છે એટલે કે તેમા તમને 800 રુપિયાનો ફાયદો મળી રહેશે. જો કે આ ફોન્માં ફિચર્સ પણ  જબરદસ્ત આપવામાં આવી રહ્ય છે. આ ફોનમાં ફેસબુક, વોટ્સેપ, ગૂગલ તેમજ યુટ્યુબ પણ ચલાવી શકો છો. કંપની એ આ ફોનને આટલા સ્માર્ટ ફિચર્સ ફોનની બ્રાંડિંગ સાથે લોંચ કર્યો છે.

હવે વાત કરીયે અન્ય ફાયદાઓની તો દિવાળી ઓફર પર આ ફોન ખરીદનારને કંપની તરફથી 700 રુપિયા જેટલા ડેટા પણ આપવામાં આવશે. જો કે આ ડેટા તમને સીધા નહી મળે તેના માટે તમારે રિચાર્જ પણ કરાવવું પડશે. પહેલા 7 રિચાર્જ બાદ આ પ્લાન લાગુ પડશે જેમા 7 રિચાર્જ પછી તમરામાં 99 રુપિયાનો ડેટા એડ કરવામા આવશે.

આમ જો ફોનની બચત અને દેટા બન્નેની વાત કરીયે તો કંપનીએ જણાવ્યુ છે કે કસ્ટમરને ટોટલ 1500 રુપિયાનો ફયદો થસે. કંપનીએ જણાવ્યુ કે,  આ દિવાળી ઓફર દરમિયાન જિયો ફોનની કરનાર દરેક વ્યક્તીને આ ઓફરનો લાભ મળેશે જેમા તેને જિયો ફોન પર 800 અને 700 રુપિયાનો ડેટા એમ ટોટલ 1500નો ફાયદો મળશે.

હવે વાત કરીએ જો ફોનના ફિચર્સની તો આ ફોનમાં,  ડીસ્પ્લે 2.40 ઇંચની અને 515 MB ની રેમ છે. તેમજ તેની ઇંટરનલ મેમેરી 4 જીબી ની છે. તેમજ કેમેરાની વાત કરીયે તો ફ્રંટ કેમેરો 0.3 મેગપિક્સલનો છે અને અને રીયર કેમેરો 2 મેગાપિક્સલનો આપવામા આવ્યો છે. તેમજ એસડી કાર્ડ લગાવીને સ્ટોરેજ વધારી પણ શકાશે. સાથી ક્નેક્ટિવિટી માટે પણ વાઇફાઇ, જીપીએસ, એનએફસી, અને એફએમ રેડીયો જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમજ ગૂગલ અસિસ્ટેંડ એનેબલ કરવાનો ઓપ્સન પણ આપવામાં આવ્યો છે. જો કે ભાવ પ્રમાણે આ ફિચર્સ બેસ્ત કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *