મિત્રો તમે બધા જાણો છો કે હમણા તેરી મેરી કહાની સોંગ ખુબ જ ધુમ મચાવી રહ્યુ છે, જેને રાનૂ મંડલએ ગાયુ છે. જો કે હજુ માત્ર તેરી મેરી કહાની આખુંં સોંગ આજે લોંચ થવાનુ છે. આ સોંગમાં રાનૂ મંંડલ ની રીયલ લાઇફની સ્ટોરી દર્શાવવામાંં આવી છે.  હાલમાં વાઇરલ થઇ રહેલ રાનૂ મંડલ નુંં તેરી મેરી કહાનીમાં તેની સાથે હિમેશનાં ગીતની રેકોકોર્ડીંગ અને અને ફિલ્મનાં સીન્સ પણ જોવા મળે છે. તેમજ સાથે સોનિયા માન પણ નજરે આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે હિમેશ રેશમિયાએ સોંગ માટે મોટી ઓફર આપી છે અને હિમેશની આગામી ફિલ્મ હેપ્પી, હાર્ડી અને હીરમાં હિમેશ સથે રાનુ માંડલે ગિત ગાયુ છે જેનો વિડીઓ ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીઓ હિમેશે શેર કર્યો છે જેમા રાનુ તેરી મેરી સોંગ ગાય છે. આખુ સોંગ બુધવારે એટલે કે આજે લોંચ થસે.

હિમેશે રાનુને કઇ રીતે સચવી તેન વિશે તેને અખબારમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ, તેની કેટલી તકેદારી રાખી અને કેટલુ માન જળવ્યુ. અને સાથે સાથે હિમેશનો આભાર વ્યક્ત કર્યો. રાનુ એ કહ્યુ કે, ‘મને પહેલી વાર કોઇએ કંઇ સીખવાડ્યુ મને ગાવા મટેની ટેક્નિક્સ ખબર ન હતી. હિમેશે મને તના પરિવારનુ કોઇ સભ્ય માનીને મને જીવનમાં સૌથી મોટી તક આપી છે. મને આવુ સપનુ બતાવવા મટે હું ભગવાનની આભારી છુંં, મને અત્યરે જેટલો પ્રેમ મળી રહ્યો છે એટલો મે ક્યારેય જોયો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *