દેશ્ભરમાં 2 સપ્ટેમબરથી ગનપતિ સ્થાપના થઇ છે અને ‘ગણપતિ બાપા મોરિયા’ ના નારા ગુંજી રહ્યા છે. દરેક ભક્તો ગણેશજી ની આ દિવસોમાં ખુબ દિલથી સેવા પુજા કરી. દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી. દરેક જગ્યાએ અલગ અલગ સ્ટાઇલથી ગણપતિ બનવવામાં આવ્યા અને એક અલગ જ અંદાજ થી ફેમસ પણ થયા છે.

આજે આપણે એક અલગ જ પ્રકારથી બનાવેલા ગણપતી વિસે વાત કરવા જ ઇ રહ્યા છિએ જે માટી ન નહિ પણ ચોકલેટથી બનાવવામાં આવ્યા છે. તમને જાણીને નવાઇ લાગસે કે ચોકલેટના આ ગણેશ બનાવવા માટે 100 કિલો થી પણ વધુ ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બનવવામાં લગ્યા 10 દિવસ :

આ વાતની જાણકારી હરજિંંદર સિંહ કુકરેજા એ અપી હતી. તેને ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યુ કે ‘ચોકલેટના આ ગણેશજી બનાવવા 10 દિવસનો સમય લાગ્યો છે. તેને બેલ્જિયન ચોકલેટ થી બનવવામાં આવ્યા છે. તેમા 100 કિલો થી પણ વધુ ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’ જો કે આ પહેલી વાર નથી હરજિંદર સિંહ છેલ્લા ચાર વર્ષથી ચોકલેટના ગણપતી બનાવે છે.

આવી રીતે થસે વિસર્જન :

ચોકલેટના આ ગણપતીનુંં વિસર્જન એક જ દિવસમાં કરવામાં આવે છે અને તેનુ વિસર્જન દુધમાં કરવામાં આવે છે. ત્યારબાદ ચોકલેટ વાળુ દુધ બળકોને પ્રસાદિ રુપે આપવામાં આવે છે, ઘણા લોકો આનો વિરોધ્ધ કરી રહ્યા છે જ્યારે ઘણા લોકોને આ આઇડીઆ ખુબ જ પસંદ આવ્યો. તમને આ આઇડિઆ કેવો લાગ્યો કોમેંટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *