આજે ભલે ભારત વિકસિત હોવાનો દાવો કરી રહ્યું હોય અને ભારતની દરેક દિકરી દિકરાનાં ખંભે-ખંભો મેળવીને આગળ વધી રહી છે, પણ એમ છતાં લોકો છોકરાની તુલનામાં છોકરીઓને ઓછી જ આંકે છે. દરેક જણ પુત્રનો જન્મ ઈચ્છે છે અને પોતાનો વંશવેલો આગળ ધપાવવા માંગે છે. એવામાં બધાના મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય કે, આખરે ! પુત્ર પ્રાપ્તિ માટે આપણે શું કરવું જોઈએ? લગ્ન પછી જો કોઈ મહિલા ગર્ભવતી બને તો પરિવારથી લઈને આસ-પડોશનાં લોકોમાં પણ એક અલગ ઉત્સુકતા જોવા મળે છે. લોકો એવું જ માને છે કે ફક્ત પુત્ર જ એનો વંશ આગળ વધારી શકે અને એના વૃદ્ધાવસ્થાનો ટેકો બની શકે છે. એટલે પુત્ર પ્રાપ્તિ માટે આવશ્યક બધા જ પ્રયત્નો કરે છે. ઘણા ડોક્ટરો પણ પુત્ર પેદા થવાની દવા આપે છે અને સાથે દાવો પણ કરે છે કે આ દવા ખાવાથી પુત્રનો જન્મ થશે. પણ તમને જણાવી દઈએ કે પુત્ર પ્રાપ્તિની કોઈપણ દવા માન્ય નથી..

હકીકતમાં, પુત્ર અથવા પુત્રીનો જન્મ થવો એ ફક્ત ભગવાનનાં હાથમાં છે. એવામાં આપણે માણસો ભલે ગમે એટલા ધમ-પછાડા કર્યે, પણ પોતાની લખાયેલ કિસ્મતને બદલી નથી શકતા. એવામાં જો તમે વિચારી રહ્યા હો કે પુત્ર પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? તો તમને જણાવી દઈએ કે પુત્રનો જન્મ થવો એ એના પિતા પર નિર્ભર કરે છે. હકીકતમાં, મહિલાઓમાં XX રંગસૂત્રો હોય છે જ્યારે પુરુષોમાં XY રંગસૂત્રો હોય છે. એવામાં જો સ્ત્રીનાં X રંગસૂત્રો સાથે પુરુષનાં Y રંગસૂત્રોનું મિલન થાય ત્યારે પુત્રનો જન્મ થાય છે. એવામાં સંભોગનો યોગ્ય સમય તેમજ યોગ્ય ખોરાક પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તો ચાલો જાણીએ પુત્ર પ્રાપ્તિનાં ઉપાય…

યોગ્ય સમયે સંભોગ :


દરેક છોકરી અને મહિલાને પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ હોય છે. એવામાં માસિક ધર્મ દરમિયાન જ મહિલાનાં શરીરમાં ઑવ્યુલેશન પ્રક્રિયા થાય છે. માસિક ચક્ર અથવા માસિક ધર્મ દરમિયાન મહિલાના પેટમાં ઈંડા બને છે જેથી તે આસાનીથી ગર્ભ ધારણ કરી શકે છે. જો તમે બાળકનો જન્મ ઈચ્છતા હો તો માસિક ધર્મનાં 8માં, 10માં, 14માં અથવા 16માં દિવસે સંભોગ કરો. આમ કરવાથી પુત્ર પેદા થવાની સંભાવના બમણી થઈ જશે.

સંભોગની પોઝિશન :


પુત્રની પ્રાપ્તિ માટે સંભોગની પોઝીશન પણ મહત્વની છે. જો તમે ગર્ભ ધારણ કરવા ઈચ્છતા હો તો ડોગી પોઝીશન તમારા માટે ઉત્તમ સાબિત થશે. આમાં પુરૂષનું વીર્ય મહિલાની યોનિમાં ઉંડે સુધી પહોંચે છે. જેથી પુરૂષનાં Y રંગસૂત્ર મહિલાના X રંગસૂત્ર સાથે સરળતાથી ભળી જાય છે અને પુત્રનો જન્મ થઈ શકે છે.

ઉધરસની દવા :


તમને એ જાણીને નવાઈ લાગશે કે, ઉધરસની દવામાં ગુઆઈફેનેસીન (Guaifenesin) હોય છે. આ ગર્ભાશયનાં આવરણમાં મોજુદ દ્રવ્યોને પુરૂષનાં Y રંગસૂત્રો સાથે મિલન થવામાં મદદ કરે છે. એટલે ઘણા લોકો સંભોગ પહેલા ઉધરસની દવાનું સેવન કરે છે. આ સિવાય મહિલાએ તણાવથી દુર રહીને યોગ્ય ખોરાક પણ લેવો જોઈએ.

‘જ્ઞાન સાથે ગમ્મત’ની આખી ટીમ લિંગ મતભેદમાં નથી માનતી. દીકરી વગર નું ઘર હોવું જ ના જોઈએ એવું અમે દ્રઢપણે માનીએ છીએ. આમાંથી કોઈપણ ઉપાય અજમાવતા પહેલા ડોકટરની સલાહ ચોક્કસ લેવી. આ આર્ટિકલ હિન્દી આર્ટિકલનો અનુવાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *