ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને પાલેમબાંગ રમાઇ રહેલા એશિયન ગેમ્સ 2018 માં ડાંગની આદિવાસી સમાજની સરીતા લક્ષ્મણભાઈ ગાયકવાડે મહિલા 4×400 મીટર રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.…
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડીજીટલ ઇન્ડીયાનું સપનું સાકાર કરવાના બહાના હેઠળ અમદાવાદમાં આરટીઓ લાઇસન્સ સહિતના કામ માટે ઇ પેમેન્ટ જ સ્વીકારશે. આ નોટીસનું બોર્ડ સિંગલ વિન્ડો…
એશિયાઈ ગેમ 2018 માં સ્વપ્ના બર્મને હેપ્તાથોલનમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતી રેકોર્ડ સર્જયો. 6000 પોઈન્ટ પાર કરનાર માત્ર પાંચમી મહિલા છે અને સ્વપ્ના તેમાંની…
સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે 1 સપ્ટેમ્બરથી નવી કાર અને ટુ-વ્હીલર્સ વાહનો ખરીદનારાઓને માટે ઓછામાં ઓછા ત્રણ અને પાંચ વર્ષ સુધી એડવાન્સ વીમા કવર લેવુ પડશે.…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લગાવેલ નોટબંધીમાં ₹ 500 અને 1000 ની 99.3 % નોટ પરત આવી. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ જણાવ્યું હતું કે બંધ 500…
પટનામાં લોકોને 63 વર્ષથી ઠંડા ઠંડા કુલ કુલ આઇસ્ક્રીમ ખવડાવનાર રામાવતાર તિવારી ‘ગોલ્ડન મેન’ તરીકે ફેમસ છે. રામાવતાર તિવારી આઇસ્ક્રીમની સાથે તેમના લુક માટે પણ…
અન્ના હઝારે જાહેરાત કરી છે કે મોદી સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરશે. આ આંદોલન તેઓ 2 ઓકટોબર ગાંધી જંયતીના દિવસે કરવાના છે. ગાંધીવાદી અને સમાજ…
મંગળવારે રેલ્વે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, આગામી છ મહિનામાં સમગ્ર દેશના 6,000 રેલ્વે સ્ટેશનો પર Wi-Fi ની સુવિધા મળશે. નવી દિલ્હીમાં ફિક્કી દ્વારા…
મંગળવારે Google એ તેમની પેમેન્ટ એપ્લિકેશન Google Tez નું નામ બદલીને Google Pay કર્યું. ગુગલના વાર્ષિક ઇવેન્ટ Google for India માં Google ના વાઇસ પ્રેસિડન્ટ…
એવિએશન મંત્રાલયે સોમવારે ડ્રોન પોલીસી પ્રકાશિત કરી છે. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને જંયત સિંહાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.ભારત સરકાર 1 ડિસેમ્બરથી ડ્રોન પોલીસી…